Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૬૨
અધ્યયન-૨૮: આમુખ
ચારિત્રથી આગ્નવનો નિરોધ થાય છે. તપથી શોધન થાય છે. (શ્લોક ૩૫) આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં આ ચાર માર્ગોનું નિરૂપણ છે. જયારે આત્મ-શોધ પૂર્ણ થાય છે ત્યારે જીવ સિદ્ધ-ગતિને પ્રાપ્ત
કરે છે.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના અગિયારમા અધ્યયનનું નામ “માગંધ્યયન' છે. તેમાં પણ મોક્ષના માર્ગોનું નિરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org