SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૬૬૨ અધ્યયન-૨૮: આમુખ ચારિત્રથી આગ્નવનો નિરોધ થાય છે. તપથી શોધન થાય છે. (શ્લોક ૩૫) આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં આ ચાર માર્ગોનું નિરૂપણ છે. જયારે આત્મ-શોધ પૂર્ણ થાય છે ત્યારે જીવ સિદ્ધ-ગતિને પ્રાપ્ત કરે છે. સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના અગિયારમા અધ્યયનનું નામ “માગંધ્યયન' છે. તેમાં પણ મોક્ષના માર્ગોનું નિરૂપણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy