Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સામાચારી
પૌરુષીમાં ફરી સ્વાધ્યાય કરવાનો છે. કાયોત્સર્ગ એક કાર્યની સમાપ્તિ પછી જ કરવામાં આવે છે.૧
૧૫. (શ્લોક ૨૩)
આ શ્લોકમાં પાત્ર સંબંધી ત્રણ ઉપકરણો (૧) મુખવસ્તિકા, (૨) ગોચ્છગ અને (૩) વસ્ર (પટલ)નો ઉલ્લેખ છે. ઓધનિયુક્તિમાં પાત્ર સંબંધી સાત ઉપકરણોનો ઉલ્લેખ મળે છે—(૧) પાત્ર, (૨) પાત્રબંધ, (૩) પાત્રસ્થાપન, (૪)પાત્રકેશરિકા, (૫) પટલ, (૬) રજસ્રાણ અને (૭) ગોચ્છગ.
એમને પાત્ર-નિયોગ (પાત્ર-પરિકર) કહેવામાં આવે છે. પાત્રને બાંધવા માટે પાત્ર-બંધ, તેને રજ વગેરેથી બચાવવા માટે પાત્ર-સ્થાપન રાખવામાં આવે છે. પાત્ર-કેશરિકાનો અર્થ ‘પાત્રની મુખ-વસ્ત્રિકા' છે. તેનાથી પાત્રની પ્રતિલેખના કરવામાં આવે છે.૫
ભિક્ષાટનકાળે સ્કંધ અને પાત્રને ઢાંકવા માટે તથા પુષ્પ-ફળ, રજ-રેણુ વગેરેથી બચાવવા માટે પટલ રાખવામાં આવે છે. ઉંદર તથા અન્ય જીવજંતુઓ, વરસાદનું પાણી વગેરેથી બચાવ માટે રજસ્રાણ રાખવામાં આવે છે. પટલોનું પ્રમાર્જન કરવા માટે ગોચ્છગ હોય છે. આમાં પાત્ર-સ્થાપન અને ગોચ્છગ ઉનનાં અને મુખવસ્ત્રકા સુતરાઉ કાપડની હોય છે.
ઓઘનિર્યુક્તિમાં મુખવગ્નિકાનાં અનેક પ્રયોજનો નિર્દિષ્ટ છે—(૧) પાત્રની પ્રતિલેખના ક૨વા માટેનું વસ્ત્ર (૨) બોલતી વેળાએ સંપાતિમ જીવો મોંમા પેસી ન જાય એ દૃષ્ટિએ મોં પર રાખવાનું વસ્ત્ર (૩) સચિત્ત પૃથ્વી તથા રેણુ-કણોના પ્રમાર્જન માટે ઉપયોગમાં લેવાતું વસ્ત્ર (૪) વસતિનું પ્રમાર્જન કરતી વેળાએ નાક અને મોંમાં રજકણ પ્રવેશ ન કરે એટલા માટે નાક અને મોં પર બાંધવાનું વસ્ત્ર .૧૦
૧. बृहद्वृत्ति पत्र ५४० : स्वाध्यायादुपरतश्चेत्कालस्य
प्रतिक्रम्यैव कृत्यान्तरमारब्धव्यमित्याशंक्येतात आहअप्रतिक्रम्य कालस्य, तत्प्रतिक्रमार्थं कायोत्सर्गमविधाय, चतुर्थपौरुष्यामपि स्वाध्यायस्य विधास्यमानत्वात् । ओघनियुक्ति, गाथा ६७४ :
पत्तं पत्ताबंधो, पायवणं च पायकेसरिया । पडलाई रत्ताणं च, गोच्छओ पायनिज्जोगो ।। એજન, ગાથા ૬૧૧ : વમાવિવસ્તુળના પત્તદ્રુવળખિોદિ
પદ્મત્ત ।
એજન, ગાથા ૬૨૬ વૃત્તિ-‘જેાિપિ'-પાત્રજ
આ પ્રયોજનોના આધારે કહી શકાય કે મુખવસિકા એક વસ્ત્રખંડ છે જે મુનિચર્યાનું એક ઉપકરણ છે.
દશવૈકાલિક પ। ૧। ૮૩માં ‘હત્ય’ (દસ્ત) શબ્દ આવ્યો છે. એ પણ શરીરનું પ્રમાર્જન કરવાના કામમાં લેવાતો વસખંડ છે. હસ્તક, મુખવસિકા અને મુખાન્તક—આ બધા એકાર્થક છે.
૧૬. ઉકડૂ-આસનમાં બેસીને, વસ્ત્રને ઊંચું રાખો (દું... વસ્ત્ય)
વૃત્તિકારે આનો સંબંધ શરીર અને વસ્ત્ર બંને સાથે માન્યો છે. શરીરથી ઊર્ધ્વ અર્થાત્ ઉકડૂ આસનમાં સ્થિત તથા વસ્ત્રથી
૨.
૬૪૧
૩.
૪.
૫.
૬.
એજન, ગાથા ૬૧૬ : પાય-પમનળદેવું, મરિયા... । (ક) એજન, ગાથા ૭૦૨ વૃત્તિ-સ્વસ્થ: પાત્રનં ચાચ્છા વતે यावता तत्प्रमाणं पटलानामिति ।
Jain Education International
અધ્યયન-૨૬ : ટિ.૧૫-૧૬
૭.
૮.
૯.
(ખ) એજન, ગાથા ૭૦૨ :
‘વુઃ-પોય-યોનુ-સના-પરિહ્નાર-પાય-(વલા| लिंगस्स य संवरणे, वेदोदयरक्खणे पडला ।।' એજન, ગાથા ૭૦૪ :
मूसयरजउकेरे, वासे सिन्हा रए य रक्खट्टा । होति गुणा रत्ताणे पादे पादे य एक्कं ।।
એજન, ગાથા ૬૧૬ :
होइ पमज्जणहेडं तु, गोच्छओ भाण-वत्थाणं । કેતુ,
એજન, ગાથા ૬૧૪ :, વૃત્તિ-ત્ર = પાત્રસ્થાપન गोच्छकश्च एते द्वे अपि ऊणमिये वेदितव्ये, मुखवस्त्रिका खोमिया ।
૧૦. ઓપનિયુક્તિ, ગાથા ૭૨૩ :
संपातिमरयरेणुपमज्जणट्ठा वयंति मुहपोति ।
नासं मुहं च बंधड़ तीए वसहिं पमज्जंतो ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org