Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
६०८
अध्ययन-२५ : शो उप-४२
३७. तुब्भे समत्था उद्धत्तुं
परं अप्पाणमेव य। तमणुग्गहं करेहम्हं भिक्खेण भिक्खुउत्तमा ।
यूयं समर्थाः उद्धर्तुम् परमात्मानमेव च। तदनुग्रहं कुरुतास्माकं भैक्ष्येण भिक्षुत्तमाः!।।
૩૭. ‘તમે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ
છો, એટલા માટે હે ભિક્ષશ્રેષ્ઠ! તમે અમારા પર ભિક્ષા લેવાની કૃપા કરો.”
३८.न कज्जं मज्झ भिक्खेण खिप्पं निक्खमसू दिया !। मा भमिहिसि भयाव? घोरे संसारसागरे॥
न कार्यं मम भैक्ष्येण क्षिप्रं निष्काम द्विज!। मा भ्रमी: भयावर्ते घोरे संसारसागरे।।
૩૮. “મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી. તે દ્વિજ ! તું
તરત જ નિષ્ક્રમણ કરી મુનિ-જીવનનો સ્વીકાર કર. જેનાથી ભયના આવર્તાથી ઘેરાયેલ આ ઘોર સંસારસાગરમાં તારે ફેરા કરવા ન પડે.'
३९. उवलेवो होइ भोगेसु
अभोगी नोवलिप्पई। भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई॥
उपलेपो भवति भोगेषु अभोगी नोपलिप्यते। भोगी भ्रमति संसारे अभोगी विप्रमुच्यते ।।
૩૯ ‘ભોગોમાં ઉપલેપ થાય છે. અભોગી લિપ્ત થતો નથી.
ભોગી સંસારમાં ભ્રમણ કરે છે. અભોગી તેમાંથી મુક્ત બની જાય છે.'
४०. उल्लो सुक्को य दो छूढा
गोलया मट्टियामया। दो वि आवडिया कुड्डे जो डल्लो सो तत्थ लग्गई॥
आर्द्रः शुष्कश्च द्वौ क्षिप्तौ गोलको मृत्तिकामयौ। द्वावप्यापतितौ कुड्ये य आर्द्रः स तत्र लगति ।।
४०. 'भाटीना गोणा- भीनी अने में सूओફેંકવામાં આવ્યા. બંને ભીંત પર પડ્યા. જે ભીનો હતો ते त्यां योंटी गयो.'
४१. एवं लग्गति दुम्मेहा
जे नरा कामलालसा। विरत्ता उन लग्गति जहा सुक्को उगोलओ॥
एवं लगन्ति दुर्मेधसः ये नराः कामलालसा:। विरक्तास्तु न लगन्ति यथा शुष्कस्तु गोलकः ।।
૪૧. “એ જ રીતે જે મનુષ્યો દુબુદ્ધિ અને કામ-ભોગોમાં
આસક્ત હોય છે, તેઓ વિષયોમાં ચોંટી જાય છે. જે વિરક્ત હોય છે, તેઓ તેમાં ચોંટતા નથી, જેવી રીતે સૂકો ગોળો.'
૪૨. આ રીતે તે વિજયઘોષ જયઘોષ અણગારની પાસે
અનુત્તર-ધર્મ સાંભળીને પ્રવ્રજિત બની ગયો.
४२. एवं से विजयघोसे
जयघोसस्स अंतिए। अणगारस्स निक्खंतो धम्म सोच्चा अणुत्तरं ॥
एवं स विजयघोषः जयघोषस्यान्तिके। अनगारस्य निष्कान्तः धर्मं श्रुत्वाऽनुत्तरम् ।।
૪૩.જયધોષ અને વિજયઘોષ સંયમ અને તપ દ્વારા
પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરીને અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી.
४३. खवित्ता पुव्वकम्माई
संजमेण तवेण य। जयघोसविजयघोसा सिद्धि पत्ता अणुत्तरं ॥
क्षपयित्वा पूर्वकर्माणि संयमेन तपसा च। जयघोषविजयघोषौ सिद्धि प्राप्तावनुत्तराम् ।।
-त्ति बेमि।
-इति ब्रवीमि।
-माम हुं हुं .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org