Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
७- ८. जे य वेयविऊ विप्पा ट्ठाय जे दिया ।
जो संगविऊ जे य
जे य धम्माण पारगा ॥
जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य ।
तेसिं अन्नमिणं देयं भो भिक्खू ! सव्वकामियं ॥
९. सो एवं तत्थ पडिसिद्धो जायगेण महामुनी । विरुट्ठो न वि तुट्ठो उत्तमट्ठगवेसओ ॥
१०. नन्नट्टं पाणहेडं वा
न वि निव्वाहणाय वा ।
सिं विमोक्खणट्टाए
इमं वयणमब्बवी ॥
११. नवि जाणसि वेयमुहं नव जण्णाण जं मुहं । नक्खत्थाण मुहं जंच जं च धम्माण वा मुहं ॥
१२. जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । ते तुमं वियाणासि
अह जाणासि तो भण ॥
१३. तस्सक्खेवपमोक्खं च अचयंतो तहिं दिओ । सपरसो पंजली होउं पुच्छ तं महामुणि ॥
१४. वेयाणं च मुहं बूहि
बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि बूहि धम्माण वा मुहं ॥
Jain Education International
ये च वेदविदो विप्राः यज्ञार्थाश्च ये द्विजाः । ज्योतिषांगविदो ये च
ये च धर्माणां पारगाः ।।
ये समर्थाः समुद्धर्तुं परमात्मानमेव च ।
६०४
तेभ्यो ऽन्नमिदं देयं
भो भिक्षो! सर्वकामितम् । ।
स एवं तत्र प्रतिषिद्धः याजकेन महामुनिः । नापि रुष्टो नापि तुष्टः उत्तमार्थगवेषकः । ।
नानार्थं पानहेतुं वा
नापि निर्वाहणाय वा । तेषां विमोक्षणार्थम्
इदं वचनमब्रवीत् ।।
नापि जानासि वेदमुखं नापि यज्ञानां यन्मुखम् । नक्षत्राणां मुखं यच्च यच्च धर्माणां वा मुखम् ।।
ये समर्थाः समुद्धर्तुं परमात्मानमेव च । न तान् त्वं विजानासि अथ जानासि तदा भण । ।
तस्याक्षेपप्रमोक्षं च
अशक्नुवन् तत्र द्विजः ।
सपरिषत् प्रांजलिर्भूत्वा पृच्छति तं महामुनिम् ।।
वेदानां च मुखं ब्रूहि ब्रूहि यज्ञानां यन्मुखम् । नक्षत्राणां मुखं ब्रूहि ब्रूहि धर्माणा वा मुखम् ।।
अध्ययन- २५ : सोड ७-१४
७- ८. 'हे भिक्षु ! जा अधा सोडो वडे अभिलषित लोठन તેમને જ આપવાનું છે જે વેદોના જાણકાર વિપ્રો છે, યજ્ઞ માટે જે દ્વિજ છે, જે જ્યોતિષ વગેરે વેદનાં છ અંગોને જાણનારા છે, જે ધર્મ-શાસ્ત્રોના પારગામી છે, જે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવા સમર્થ છે.’
૯. તે મહામુનિ યજ્ઞકર્તા દ્વારા પ્રતિષેધ કરવામાં આવતા છતાં ન રુષ્ટ થયા કે ન તુષ્ટ થયા, કેમ કે તે ઉત્તમ-અર્થ - मोक्षनी गवेषणामा लागेसा हता.
૧૦.ન અન્નને માટે, ન પાન માટે કે ન કોઈ જીવન-નિર્વાહ માટે, પરંતુ તેમની વિમુક્તિને માટે મુનિએ આ પ્રમાણે द्रुह्युं
૧૧.‘તું વેદના મુખને નથી જાણતો. યજ્ઞનું જે મુખ છે, તેને પણ નથી જાણતો. નક્ષત્રનું જે મુખ છે અને ધર્મનું જે भुज छे, तेने पशु नथी भासतो. ११
૧૨. ‘જે પોતાનો અને પારકાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, તેમને તું નથી જાણતો. જો જાણે છે તો બતાવ.’
૧૩.મુનિના પ્રશ્નનો ઉત્તર' આપવામાં પોતાને અસમર્થ અનુભવતા દ્વિજે પરિષદ સાથે હાથ જોડી તે મહામુનિને पूछयुं -
૧૪.‘તમે કહો કે વેદોનું મુખ શું છે ? યજ્ઞનું જે મુખ છે તે તમે જ બતાવો. તમે કહો કે નક્ષત્રનું મુખ શું છે ? ધર્મોનું મુખ શું છે તે તમે જ બતાવો.’
For Private & Personal Use Only
www.jainelibrary.org