Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०
स्थानाङ्गसूत्रे सम्पन्नेषु, नो महावलेषु-प्रबलशक्तिमत्सु नो महासौख्येषु महासौख्यसम्पनेषु च देवेषु स नोत्पद्यते । तथा-नो दूरगतिकेषु-सौधर्मादिदेवगतिषु देवेषु, नो चैव चिरस्थितिकेषु सागरोपमस्थितिकेषु देवेषु स नोस्पद्यते । सोऽनालोचितप्रतिक्रान्तः साधुः खलु-निश्चयेन तत्र-व्यन्तरादीनामन्यतमेषु देवेषु देवो भवति । अत एव स महर्द्धिको यावत् चिरस्थितिको देवो न भवति । व्वन्तराद्यन्यतमेषु समुत्पन्नस्य तस्य तत्र च याऽपि बाह्याभ्यन्तरिका परिषद्भवति साऽपि च तं नो आद्रियते-तस्यादरं न करोति, नो परिजानाति-स्वामितया न मन्यते, तथामहार्हेण=महतां योग्येन आसनेन तं च उपनिमन्त्रयति, तथा क्यापि देवसभायां शक्तिवाले होते हैं, उन देवोंमें वह उत्पन्न नहीं होता है, जो देव महा सौख्यशाली होते हैं, उनमें वह उत्पन्न नहीं होता है, तथा-जो देव सौधर्मादि देवगतियों में होते हैं, तथा जो देव सागरोपमकी स्थिति वाले होते हैं उन देवोंमें वह देवरूपसे उत्पन्न नहीं होता है, इस तरह जो मायी साधु आलोचना और प्रतिक्रमण इन दोनोंसे वर्जित होता है वह काल मासमें कालकर व्यन्तरादिक देवोंमें से किसी एक देव. लोकमें देव होता है, परन्तु वह महद्धिक यावत् चिरस्थितिक देव नहीं होता है, व्यन्तरादि देवों में से किसी एक देवलोकमें उत्पन्न हुए उस देवकी वहाँ पर जो कोई भी बाह्य आभ्यन्तर परिषदा होती है, वह भी उसका आदर नहीं करती है, उसे अपना स्वामी रूपसे नहीं मानतीहै, तथा-महापुरुषोंके योग्य आसनसे उसे उपनिमन्त्रित नहीं करती જે દેવે વૈક્રિયાદિ લબ્ધિ રૂપ મહાપ્રભાવથી યુક્ત હોય છે, તે દેશમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, જે દેવે પ્રબળ શક્તિવાળા હોય છે, તે દેવોમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, જે દેવ મહા સૌખ્યશાળી હોય છે. તે દેવોમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, તથા સૌધર્મ આદિ કપમાં પણ તેની ઉત્પત્તિ થતી નથી, તથા સાગરોપમની સ્થિતિવાળા દેવામાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. આ રીતે જે માયી સાધુ આલેચન અને પ્રતિક્રમણથી રહિત હોય છે, તે કાળને અવસર આવે કાળધર્મ પામીને વ્યન્તરાદિક દેવમાંથી કોઈ પણ એક દેવલોકમાં દેવપર્યાયે ઉત્પન્ન થાય છે પરંતુ તે મહર્તિ કથી લઈને ચિરસ્થિતિક પર્યાના વિશેષણોથી યુક્ત થતો નથી વ્યન્તરાદિ દે માંના કોઈ પણ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલા તે દેવની ત્યાં જે કંઈ બાહા આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેને આદર કરતી નથી, તેને પિતાના સ્વામી રૂપે માનતી નથી તથા મહાપુરુષને એગ્ય એવાં આસન પર તેને બેસાડતી નથી. તથા કઈ પણ દેવસભામાં જ્યારે તે દેવ જાય છે અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫