________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૦
પુ
ગાથા :
मूढनइअं सुअं कालिअं तु न णया समोअरंति इहं । अपुहत्ते समोआरो, णत्थि पुहत्ते समोआरो ॥४०॥ मूढनयिकं श्रुतं कालिकं तु न नया समवतरन्तीह ।
अपृथक्त्वे समवतारो नास्ति पृथक्त्वे समवतारः ॥४०॥ ગાથાર્થ :
મૂહનચિક કાલિકશ્રુત છે. વળી, અહીં કાલિકશ્રુતમાં નવો અવતાર પામતા નથી. અપૃથફત્રમાંક કાલિકશ્રુતમાં ચરણકરણાનુયોગાદિના અપૃથકૃત્વમાં, સમવતાર હતો અર્થાત્ નયોનો સમવતાર હતો, પૃથપણામાં ચરણકરણાનુયોગઆદિના પૃથક્ષપણામાં નયોનો સમાવતાર નથી=નયોને ઉતારવાની વિધિ નથી. I૪૦ll ટીકા :____ मूढा अविभागस्था नया यत्र तद् मूढनयं, तदेव मूढनयिकम् । किं तत् ? कालिंक श्रुतं, काले प्रथमचरमपौरुषीलक्षणे कालग्रहणपूर्वकं पठ्यत इति कालिकम्, तत्र न नयाः समवतरन्ति अत्र प्रतिपदं न भण्यन्त इत्यर्थः । क्व पुनस्तमीषां समवतार आसीत्, कदा चायमनवता-रस्तेषामभूत् ? इत्याह-'अपुहत्ते' इत्यादि । चरणकरणानुयोगधर्मकथानुयोगगणितानुयोगद्रव्यानुयोगानामपृथग्भावोऽपृथक्त्वं प्रतिसूत्रमविभागेन वक्ष्यमाणेन विभागाभावेन प्रवर्तनं प्ररूपणमित्यर्थस्तस्मिन्नपृथक्त्वे नयानां विस्तरेणासीत् समवतारः । चरणकरणाद्यनुयोगानां पुनर्वक्ष्यमाणलक्षणे पृथक्त्वे नास्ति समवतारो नयानाम् । भवति वा क्वचित् पुरुषापेक्षोऽसौ ॥ इति नियुक्तिगाथार्थः ॥२२७९॥ (विशेषावश्यकम्) ભાવાર્થ :
જે શ્રુતમાં નવો અવિભાગરૂપે રહેલા હોય તે મૂઢનયિક શ્રુત કહેવાય, અને તેવું મૂઢનયવાળું શ્રુત કાલિકશ્રુત છે. સાધુ પ્રથમ અને ચરમ પોરિસરૂપ કાળમાં કાલગ્રહણપૂર્વક જે શ્રુતને ભણે છે તે કાલિકશ્રુત કહેવાય છે. આ કાલિકશ્રુતના દરેક સ્થાનમાં નયો ઉતારવામાં આવ્યા નથી; પરંતુ પૂર્વમાં તે કાલિકશ્રુત ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપે વિભક્ત ન હતું, ત્યારે તેના દરેક પદમાં નવો ઉતારવામાં આવતા હતા. જ્યારથી આરક્ષિતસૂરિજીએ પોતાના શિષ્યને થતા ભ્રમને જોઈને કાલિકશ્રુતને ચરણકરણાનુયોગઆદિ ચાર વિભાગરૂપે પૃથ કર્યું, અને નય ઉતારવાનો નિષેધ કર્યો, ત્યારથી તે કાલિક શ્રુતના દરેક પદમાં નવો ઉતારવામાં આવતા નથી.
આશય એ છે કે કોઈપણ શ્રુતનો બોધ શ્રોતાને એ રીતે થવો જોઈએ કે જેથી શ્રોતા તે બોધનો પોતાના જીવનમાં ઉચિત આચરણારૂપે ઉપયોગ કરી શકે, કદાચ આચરણા કરવા જેટલું સત્ત્વ ન હોય તોપણ તે બોધ દ્વારા પોતે કઈ રીતે ઉચિત આચરણા કરવી જોઈએ તેનો નિર્ણય કરી શકે જેથી તે પ્રકારે કરવાની રુચિ અવશ્ય પ્રગટ થાય; પરંતુ જે શ્રુતના બોધથી તેવો કોઈ નિર્ણય ન થઈ શકે તો શ્રુતનો