________________
૧૮૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૩૫
અવતરણિકાર્ય :
ગુણાનુરાગના જ ફળને કહે છે –
ભાવચારિત્રીમાં ગુણોનો રાગ કેવો હોય છે તેનું વર્ણન કર્યા પછી ગાથા-૧૩રથી તે સર્વ કથનનું નિગમન કરવાનું શરૂ કરેલ. હવે તે નિગમનરૂપે સાધુમાં રહેલા ગુણરાગના જ ફળને બતાવે છે – ગાથા :
उत्तमगुणाणुराया, कालाईदोसओ अपत्ता वि । गुणसंपया परत्थ वि, न दुल्लहा होइ भव्वाणं ॥१३५॥ (રૂત્યુત્તમ ગુણાનુરી સ્વરૂપ પBત્નક્ષણમ્ I) उत्तमगुणानुरागात्कालादिदोषतोऽप्राप्तापि ।
गुणसम्पत्परत्रापि न दुर्लभा भवति भव्यानाम् ॥१३५॥ ગાથાર્થ :
ઉત્તમ ગુણોના અનુરાગથી, કાલાદિ દોષના કારણે અપ્રાપ્ત પણ ગુણની સંપત્તિ પરત્રપણ= પરભવમાં પણ, ભવ્ય જીવોને દુર્લભ નથી. II૧૩૫
* વાસણો માં “મરિ' પદથી સંઘયણ આદિને ગ્રહણ કરવાનું છે.
* “મપરા વિ' માં ‘પ' થી એ કહેવું છે કે પ્રાપ્ત થયેલી ગુણસંપત્તિ તો ભવ્ય જીવને પરભવમાં દુર્લભ નથી, પરંતુ વર્તમાનમાં નહિ પ્રાપ્ત થયેલી ગુણસંપત્તિ પણ પરભવમાં દુર્લભ નથી.
* ‘પર વિ' માં “ગ' શબ્દ સંભાવનાના અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગુણરાગમાં યત્ન કરનાર સાધુને પરભવમાં ગુણોની પ્રાપ્તિ થવાની સંભાવના છે. ટીકા :
उत्तमा-उत्कृष्टा गुणा-ज्ञानादयस्तेष्वनुरागः-प्रीतिप्रकर्षस्तस्माद्धेतोः कालो दुःषमादिरूपः, आदिशब्दात् संहननादिपरिग्रहः, त एव दोषा-दूषणानि विघ्नकारित्वात्, ततोऽप्राप्ता अपि, आस्तां तावत्प्राप्तेत्यपेरर्थः, गुणसंपत्-परिपूर्णधर्मसामग्री वर्तमानजन्मनीति गम्यते, परत्रेति भाविभवे, अपिः संभावने, संभवति एतद्, नैव दुर्लभा-दुरापा भवति भव्यानां-मुक्तिगमनयोग्यानामिति । (ધર્મરત્નાવલના માથા. રર) ટીકાર્ય :. ઉત્તમ=ઉત્કૃષ્ટ એવા જ્ઞાનાદિ ગુણો, તેમાં અનુરાગ=પ્રીતિનો પ્રકર્ષ, તેનાથી કાલાદિ દોષને કારણે વર્તમાન જન્મમાં અપ્રાપ્ત પણ ગુણસંપત્તિ=પરિપૂર્ણ ધર્મસામગ્રી, પરત્ર=ભાવિ ભવમાં, ભવ્ય જીવોને= મુક્તિ મનયોગ્ય જીવોને, દુર્લભ=દુwાપ્ય નથી જ થતી. અહીં ‘વત્ર' શબ્દથી દુષમાદિ આરો ગ્રહણ કરવાનો છે, અને મારિ' શબ્દથી સંઘયણ આદિ ગ્રહણ કરવાનાં છે. કાલાદિ જ દોષો છે દૂષણો છે; કેમ કે યોગમાર્ગમાં વિનકારી છે. વસ્તુતઃ કાલાદિ એ સ્વયં દોષો નથી પરંતુ યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિજ્ઞકારી હોવાથી દોષો છે.