________________
૨૨૬
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૬૮-૧૬૯
भावार्थ :
આગળમાં બતાવાશે તેવા ગુણવાળા ગુરુ યથાર્થ ગુરુ શબ્દના ભાજન છે અર્થાત્ તેવા ગુરુને ગુરુરૂપે સ્વીકારવાની ભગવાનની આજ્ઞા છે, અને જે સાધુ તેવા ગુણવાળા નથી તેઓ ગુરુપદને યોગ્ય નથી, છતાં શિષ્યસમુદાયને ધારણ કરીને ગુરુ બન્યા હોય તે કુગુરુ છે; જે કારણથી “ગચ્છાચાર'માં કહેવાયું છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ૧૬૮ सपतरशिs :
પૂર્વગાથામાં કહ્યું કે જે ગુણવાન નથી તેવા ગુરુ કુગુરુ છે, અને તેમાં સાક્ષી આપતાં કહ્યું કે 'गाया२'मा वायुं छे. तेथी छाया२नी ॥१॥ साक्षी३५ ॥था-१६८, १७० थी पाव छ -
गाथा :
तित्थयरसमो सूरी, सम्मं जो जिणमयं पयासेइ । आणं च अइक्वंतो, सो कापुरिसो ण सप्पुरिसो ॥१६९॥ तीर्थकरसमः सूरिः, सम्यग् यो जिनमतं प्रकाशयति ।
आज्ञां चातिक्रामन्स कापुरुषो न सत्पुरुषः ॥१६९॥ . गाथार्थ :
તીર્થકર સમાન સૂરિ છે જે જિનમતને સમ્યફ પ્રકાશે છે, અને આજ્ઞાનું અતિક્રમણ કરતા એવા તે=ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા એવા સૂરિ, કાપુરુષ છે–પુરુષાધમ છે, પુરુષ નથી. ll૧૬લા
टी :
व्याख्या-स सूरिस्तीर्थकरसमः सर्वाचार्यगुणयुक्ततया सुधर्मादिवत् तीर्थकरकल्पो विज्ञेयः, न च वाच्यं चतुस्त्रिंशदतिशयादिगुणविराजमानस्य तीर्थकरस्योपमा सूरेस्तद्विकलस्यानुचिता, यथा तीर्थकरोऽर्थं भाषते एवमाचार्योऽप्यर्थमेव भाषते, तथा यथा तीर्थकर उत्पन्नकेवलज्ञानो भिक्षार्थं न हिण्डते एवमाचार्योऽपि भिक्षार्थं न हिण्डते, इत्याद्यनेकप्रकारैस्तीर्थकरानुकारित्वस्य सर्वयतिभ्योऽतिशायित्वस्य परमोपकारित्वादेश्च ख्यापनार्थं तस्याः न्याय्यतरत्वात् । किञ्च श्रीमहानिशीथपञ्चमाध्ययनेऽपि भावाचार्यस्य तीर्थकरसाम्यमुक्तम् यथा- 'से भयवं ! किं तित्थयरसंतिअं आणं नाइक्कमिज्जा, उदाहु आयरिअ संतिअं? गोअमा ! चउव्विहा आयरिया भवंति, तं जहा-नामायरिआ ठवणायरिया दव्वायरिया भावायरिया, तत्थ णं जे ते भावायरिआ ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेसिं संति आणं नाइक्कमेज्जत्ति । स कः ? यः सम्यग् यथास्थितं जिनमतं-जगत्प्रभुदर्शनं नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूतरूपनयसप्तकात्मकं प्रकाशयति-भव्यान् दर्शयतीत्यर्थः । तथा आज्ञां-तीर्थकरोपदेशवचनरूपां अतिक्रामन्-वितथप्ररूपणादिनोल्लङ्चयन् स सूरिः कापुरुषः पुरुषाधमः, न सत्पुरुषो-न प्रधानपुरुष इति । इह चाज्ञोइल्लविनः कापुरुषत्वमात्रमैह