Book Title: Yatilakshan Samucchay Prakaran
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૬
२99
एगो साहू मम घरे आगो तेण भिक्खा न गहिया पच्छा तुम्ह आगमणं जातं, तेण केण निमित्तेण भिक्खा न गहिया ? सो भणइ-एयारिसा भावभंजणा पासंडचारिणो बहवे वटुंति, समणोवासिया तव्वयणं सोऊण अच्चत्थं दुक्खमावण्णा । तओ य तइओ साहू तम्मि घरे आहारत्थमागओ । तमवि पडिलाभिऊण पढमसाहुवुत्तंतो कहिओ । सो भणइ-हे भद्दे ! तुम्ह घरदारं नीयं वट्टइ, तेण न गहिया भिक्खा । जओ आगमे 'नीयदुवारं तमसं, कोट्ठगं परिवज्जए। अचक्खूविसओ जत्थ, पाणा दुष्पडिलेहगा ॥१॥' अहं तु वेसमित्तधारी, मए साहूणं आयारो न सक्कए पालेडं, मम निष्फलं जीवियं, सो पुण धण्णो कयकिच्चो जे णं मुणीणमायारं पालेइ । सो वि सटाणं गओ। ___इत्थ भावणा-जो सो पढमसाहू सो सुक्कपक्खिओ हंसपक्खिसमाणो, जेण तस्स हंसस्स दो वि पक्खा सुक्का भवंति, एवं सुक्कपक्खिओवि साहू अंतो बहिनिम्मलत्तेण दुहावि सुक्को १ । बीओ साहू कण्हपक्खिओ णेओ वायससारिच्छो, जेण तस्स वायस्स दोवि पक्खा कण्हा भवंति, एवं कण्हपक्खिओ साहू वि अंतो बाहिं मलिणत्तणेण दुहा वि मलिणो २ । तइओ साहू संविग्गपक्खिओ चक्कवायसारिच्छो, जेण चक्कवायस्स बाहिरपक्खा मलिणा भवंति अब्भंतरपक्खा सुक्का भवंति, एवं संविग्गपक्खिओ साहूवि बाहिं मलिणो अंतो सुक्को ३ । इति । गाथाछन्दः ॥३२॥(गच्छाचार पयन्ना गा. ३२) टीकार्थ :
शुद्ध अवितथ यथार्थ, सुसाधुमानि=सा२मुनिमोन। पथने, ता=३५९॥ २ता, स्वयं प्रभाहવાન પણ આત્માને સ્થાપન કરે છે. ક્યાં સ્થાપન કરે છે? એથી કહે છે- સાધુ અને શ્રાવકરૂપ પક્ષયની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકરૂપ ત્રીજા પક્ષમાં સ્થાપન કરે છે એમ અન્વય છે. ઇતર=અશુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારો વળી ગૃહસ્થ ધર્મથી, અને અર્થથી યતિધર્મથી અને સંવિગ્નપાક્ષિક પથથી ભ્રષ્ટ છે=સંસારपरिश्रमान २५भूत ५थत्रय अंतता छ. 'इति' श=uथामा २३दो इति श०६ वाजयनी परिसमाति भाटे छे.
અહીં ટીકામાં, પ્રસંગથી પક્ષત્રયને આશ્રયીને કંઈક કહેવાય છે ઃ જો સુચારિત્રવાળો હોય તો શુદ્ધ થાય છેઃકર્મથી શુદ્ધ થાય છે, ગુણકલિત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે અને અવસન્નચરણકરણવાળો સંવિગ્નપક્ષની રુચિવાળો શુદ્ધ થાય છે.
સંવિગ્નપાક્ષિકનું સમાસથી આ લક્ષણ કહેવાયું છે : અવસન્નચરણકરણવાળા પણ=સિદાતા ચરણકરણવાળા પણ, કર્મને વિશોધન કરે છે; જે કારણથી શુદ્ધ સુસાધુધર્મને કહે છે અને પોતાના આચારની निं३ छ, सुतवस्सियाण सूत्रने साधीन यापना२१, सुसाधुओनी मागण, सव्वोमराइणिओ=सर्व अवनि सर्वथी नाना थाय छे. (२-3)
વંદે છે=સુસાધુને વંદે છે, સુસાધુને વંદાવતા નથી; કૃતિકર્મ કરે છે= સુસાધુનું વૈયાવચ્ચ કરે છે, કરાવતા નથી જ=સુસાધુ પાસે વૈયાવચ્ચ કરાવતા નથી જ; પોતાના માટે કોઈને દીક્ષા આપતા નથી, બોધ કરાવીને-માર્ગનો બોધ કરાવીને સુસાધુને સોંપે છે=વિરક્ત થયેલાને દીક્ષા આપવા માટે સુસાધુને સોંપે छ. (४)

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334