________________
૨૮૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૦૯
ગાથા :
सम्मग्गमग्गसंपट्ठिआण साहूण कुणइ वच्छल्लं । ओसहभेसज्जेहि य, सयमन्नेणं तु कारेई ॥२०९॥ सन्मार्गमार्गसम्प्रस्थितानां साधूनां करोति वात्सल्यम् ।
औषधभैषज्यैश्च, स्वयमन्येन तु कारयति ॥२०९॥ ગાથાર્થ :
સુંદર મુનિમાર્ગમાં સઋસ્થિત એવા સાધુઓનું સમ્યક્ટવૃત્ત એવા સાધુઓનું, ઔષધ-ભેષજ વડે સ્વયં વાત્સલ્યને કરે છે સમાધિ સંપાદન કરે છે. વળી, અન્ય વડે કરાવે છે. ll૨૦૯I ટીકા :____ व्याख्या-सन्मार्गमार्गसंप्रस्थितानां-सन्मुनिमार्गे सम्यक्प्रवृत्तानां साधूनां-मुनीनां करोतिविधत्ते स्वयं-आत्मना वात्सल्यं-समाधिसम्पादनं अधिकारात्संविग्नपाक्षिकः, कैः ? औषधभैषज्यैस्तत्रौषधानि-केवलद्रव्यरूपाणि बहिरुपयोगीनि वा, भैषज्यानि-सांयोगिकानि अंतर्भोग्यानि वा, चशब्दोऽनेकान्यप्रकारसूचकः । तथाऽन्येन-आत्मव्यतिरिक्तेन कारयति, तुशब्दात् कुर्वन्तमन्यમનુગાનાતીતિ | ગાથાછડ રૂકા (માછીવાર ) ટીકાર્ય :
સન્માર્ગ છે જેઓને તે સન્માર્ગવાળા સુસાધુઓ છે અને તે સુસાધુના માર્ગમાં સમ્યક પ્રવૃત્ત એવા સાધુઓનું મુનિઓનું, સંવિગ્નપાક્ષિક સ્વયં સમાધિસંપાદનરૂપ વાત્સલ્ય કરે છે. શેનાથી કરે છે? તેથી કહે છે- ઔષધ-ભેષજ વડે વાત્સલ્ય કરે છે. ત્યાં ઔષધ એટલે કેવળ દ્રવ્યરૂપ હોય તે ઔષધ અથવા બાહ્ય ઉપયોગ કરાય તે ઔષધ, અને ભેષજ એટલે સંયોગવાળાં દ્રવ્યો અથવા અંતર્ભોગ્ય દ્રવ્યો અર્થાત્ ખાવા યોગ્ય દ્રવ્યો, અને ગાથામાં “ શબ્દ છે તેનાથી અન્ય અનેક પ્રકારના વાત્સલ્યને સંવિગ્નપાક્ષિક કરે છે તેનું સૂચન છે. તથા=અને, પોતાનાથી વ્યતિરિક્ત એવા બીજા વડે સંવિઝપાક્ષિક સુસાધુઓનું વાત્સલ્ય કરાવે છે, અને માથામાં ‘તુ શબ્દથી એ કહેવું છે કે સુસાધુઓનું અન્ય વાત્સલ્ય કરતા હોય તેની સંવિગ્નપાક્ષિક અનુમોદના કરે છે. * “
સ મ1 સંપદ્મિા ' નો સમાસ આ પ્રમાણે છે. ____ (सन् मार्गः येषां ते सन्मार्गा:-सुसाधवः, सन्मार्गाणां मार्गः सन्मार्गमार्गः, सन्मार्गमार्गे संप्रस्थिताः सन्मार्गमार्गसंप्रस्थितास्तेषाम्) ભાવાર્થ :
સંવિગ્નપાક્ષિક સંયમમાં પ્રમાદી હોય છે તોપણ વિશુદ્ધ ચારિત્રની ઉપધૃણા કરે છે અર્થાત્ કોઈ સાધુ વિશુદ્ધ ચારિત્ર પાળતા હોય તો તેમને પ્રોત્સાહિત કરે છે અને લોકો આગળ તેમના વિશુદ્ધ ચારિત્રની