SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૬ २99 एगो साहू मम घरे आगो तेण भिक्खा न गहिया पच्छा तुम्ह आगमणं जातं, तेण केण निमित्तेण भिक्खा न गहिया ? सो भणइ-एयारिसा भावभंजणा पासंडचारिणो बहवे वटुंति, समणोवासिया तव्वयणं सोऊण अच्चत्थं दुक्खमावण्णा । तओ य तइओ साहू तम्मि घरे आहारत्थमागओ । तमवि पडिलाभिऊण पढमसाहुवुत्तंतो कहिओ । सो भणइ-हे भद्दे ! तुम्ह घरदारं नीयं वट्टइ, तेण न गहिया भिक्खा । जओ आगमे 'नीयदुवारं तमसं, कोट्ठगं परिवज्जए। अचक्खूविसओ जत्थ, पाणा दुष्पडिलेहगा ॥१॥' अहं तु वेसमित्तधारी, मए साहूणं आयारो न सक्कए पालेडं, मम निष्फलं जीवियं, सो पुण धण्णो कयकिच्चो जे णं मुणीणमायारं पालेइ । सो वि सटाणं गओ। ___इत्थ भावणा-जो सो पढमसाहू सो सुक्कपक्खिओ हंसपक्खिसमाणो, जेण तस्स हंसस्स दो वि पक्खा सुक्का भवंति, एवं सुक्कपक्खिओवि साहू अंतो बहिनिम्मलत्तेण दुहावि सुक्को १ । बीओ साहू कण्हपक्खिओ णेओ वायससारिच्छो, जेण तस्स वायस्स दोवि पक्खा कण्हा भवंति, एवं कण्हपक्खिओ साहू वि अंतो बाहिं मलिणत्तणेण दुहा वि मलिणो २ । तइओ साहू संविग्गपक्खिओ चक्कवायसारिच्छो, जेण चक्कवायस्स बाहिरपक्खा मलिणा भवंति अब्भंतरपक्खा सुक्का भवंति, एवं संविग्गपक्खिओ साहूवि बाहिं मलिणो अंतो सुक्को ३ । इति । गाथाछन्दः ॥३२॥(गच्छाचार पयन्ना गा. ३२) टीकार्थ : शुद्ध अवितथ यथार्थ, सुसाधुमानि=सा२मुनिमोन। पथने, ता=३५९॥ २ता, स्वयं प्रभाहવાન પણ આત્માને સ્થાપન કરે છે. ક્યાં સ્થાપન કરે છે? એથી કહે છે- સાધુ અને શ્રાવકરૂપ પક્ષયની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકરૂપ ત્રીજા પક્ષમાં સ્થાપન કરે છે એમ અન્વય છે. ઇતર=અશુદ્ધ માર્ગની પ્રરૂપણા કરનારો વળી ગૃહસ્થ ધર્મથી, અને અર્થથી યતિધર્મથી અને સંવિગ્નપાક્ષિક પથથી ભ્રષ્ટ છે=સંસારपरिश्रमान २५भूत ५थत्रय अंतता छ. 'इति' श=uथामा २३दो इति श०६ वाजयनी परिसमाति भाटे छे. અહીં ટીકામાં, પ્રસંગથી પક્ષત્રયને આશ્રયીને કંઈક કહેવાય છે ઃ જો સુચારિત્રવાળો હોય તો શુદ્ધ થાય છેઃકર્મથી શુદ્ધ થાય છે, ગુણકલિત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે અને અવસન્નચરણકરણવાળો સંવિગ્નપક્ષની રુચિવાળો શુદ્ધ થાય છે. સંવિગ્નપાક્ષિકનું સમાસથી આ લક્ષણ કહેવાયું છે : અવસન્નચરણકરણવાળા પણ=સિદાતા ચરણકરણવાળા પણ, કર્મને વિશોધન કરે છે; જે કારણથી શુદ્ધ સુસાધુધર્મને કહે છે અને પોતાના આચારની निं३ छ, सुतवस्सियाण सूत्रने साधीन यापना२१, सुसाधुओनी मागण, सव्वोमराइणिओ=सर्व अवनि सर्वथी नाना थाय छे. (२-3) વંદે છે=સુસાધુને વંદે છે, સુસાધુને વંદાવતા નથી; કૃતિકર્મ કરે છે= સુસાધુનું વૈયાવચ્ચ કરે છે, કરાવતા નથી જ=સુસાધુ પાસે વૈયાવચ્ચ કરાવતા નથી જ; પોતાના માટે કોઈને દીક્ષા આપતા નથી, બોધ કરાવીને-માર્ગનો બોધ કરાવીને સુસાધુને સોંપે છે=વિરક્ત થયેલાને દીક્ષા આપવા માટે સુસાધુને સોંપે छ. (४)
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy