________________
૧૪૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૦૩-૧૦૪ પુન સાદૂ-વળી ઉપયોગવાળો સાધુ વિરાધનાની પ્રાપ્તિમાં નવો અવધક છે= છકાય જીવની વિરાધના નહીં કરનારો છે. જ્ઞાત્રિ શબ્દથી આવા અન્ય પાઠોનો સંગ્રહ જાણવો. II૪ll (ઓઘનિ.૨૭૬)
તસ્મત તે કારણથી, સર્વ વ્યાપારોમાં અપ્રમાદી સાધુ સુવિદિત છે=સુંદર વિહિત અનુષ્ઠાન છે જેનું એવો તે સુનિહિત છે. “ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે.
ભાવાર્થ :- ક્રિયામાં પ્રમાદી સાધુને ષકાયની વિરાધના :
શાસ્ત્રમાં કહ્યું છે કે પડિલેહણ આદિ સાધ્વાચારની કોઈપણ ક્રિયામાં સાધુ પ્રમાદથી યત્ન કરતા હોય તો છકાય જીવની વિરાધનાનો સંભવ છે, અને ક્વચિત્ દ્રવ્યથી કોઈપણ જીવની વિરાધના ન થાય તોપણ ભાવથી તે છકાય જીવની વિરાધનાવાળા છે. તેથી કોઈ જીવની હિંસા થાય કે ન થાય તો પણ સાધુની કોઈપણ ક્રિયામાં અત્યંત ઉપયુક્ત થઈને યત્ન ન હોય, તો છકાયની વિરાધનાકૃત કર્મબંધ સાધુને અવશ્ય થાય છે. માટે જે સાધુ સર્વવ્યાપારમાં અપ્રમાદી છે તે સાધુ જ સુવિદિત છે અર્થાત્ તે સાધુ સંયમના સુદઢ અનુષ્ઠાનવાળા છે. ll૧૦૩ll. અવતરણિકા :
अथ कीदृगप्रमादी स्यादित्याह -
હવે કેવા સાધુ અપ્રમાદી થાય? તે કહે છે – ગાથા :
रक्खइ वएसु खलिअं, उवउत्तो होइ समिइगुत्तीसु । वज्जइ अवज्जहेउं, पमायचरिअं सुथिरचित्तो ॥१०४॥ रक्षति व्रतेषु स्खलितं, उपयुक्तो भवति समितिगुप्तिषु ।
वर्जयत्यवद्यहेतुं, प्रमादचरितं सुस्थिरचित्तः ॥१०॥ ગાથાર્થ :- સુસ્થિરચિત્તવાળા વ્રતમાં ખલિતની રક્ષા કરે છેઃખલનાઓનો પરિહાર કરે છે, સમિતિ-ગુમિમાં ઉપયુક્ત છે, અવધના હેતુ સાવધ પ્રવૃત્તિના હેતુ, એવી પ્રમાદઆચરણાને વર્જન કરે છે. તે સાધુ અપ્રમાદી છે, એમ અન્વય છે. ll૧૦૪ ટીકા -
रक्षति-अकरणवुद्धया परिहरति व्रतेषु विषयभूतेषु स्खलितमतिचारम् । तत्र प्राणातिपातविरतौ त्रसस्थावरजन्तूनां संघट्टनपरितापनापद्रावणानि न करोति । मृषावादविरतौ सूक्ष्ममनाभोगादिना बादरं वञ्चनाभिसंधिनाऽलीकं न भाषते । अदत्तादानविरतौ सूक्ष्मं स्थानाद्यननुज्ञाप्य न करोति, बादरं स्वामिजीवतीर्थकरगुरुभिरननुज्ञातं नादत्ते नापि परिभुङ्क्ते । चतुर्थव्रते
"वसहिकहनिसिज्जिंदियकुथुतरपुव्वकीलियपणीए । अइमायाहारविभूसणाइं नव बंभगुत्तीओ ॥"