________________
રર.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિવઈતિહાસમાં માનવી ધન્ય બન્યું. એણે જગત પર તામ્રયુગ શરૂ કર્યો. એણે પથ્થરનાં હથિયારે અને સાધનોને બદલે ત્રાંબાનાં હથિયારો અને સાધન બનાવવા માંડ્યાં. પછી એણે એજ રીતે કલાઈની શેધ કરી. માનવઈતિહાસમાં ધાતુયુગ શરૂ થઈ ગયો. પછી એને ખબર પડી કે તાંબા સાથે કલાઈ ભેળવતાં એક નવી જ જાતની અને બંને ધાતુ કરતાં વધારે સારી ધાતુ પેદા થાય છે. આ ધાતુનું નામ બ્રોન્ઝ” હતું. તામ્રયુગ સાથેના ધાતુયુગે બ્રોન્ઝયુગનું રૂપ ઉભું કર્યું. ત્રણ હજાર વર્ષ સુધી માણસે આ ધાતુનાં હથિયાર અને સાધન વાપર્યા કર્યા અને ત્યાં તે લેહયુગ આવી પહોંચે. લોખંડની શોધવડે માનવીનાં સાધનો અને હથિયારોએ અદભૂત તાકાત ધારણ કરી. આ તાકાતે મનુષ્યને સંસ્કારી બનાવવા માંડ્યા. આપણી ધરતી પર કદી નહિ દેખાયેલો એ બનાવ અને દેખાવ પહેલી વાર દેખા. આ બનાવ જગતના જન્મ પછી સંસ્કૃતિના જન્મને હતે. લેહયુગને વિરાટમાનવ સંસ્કૃતિના ઊંબર પ્રદેશ પર ઉભે. આજે આપણે પણ એ લેહયુગમાં જીવીએ છીએ.
સંસ્કૃતિનાં સાત હજાર વર્ષની બાલ્યાવસ્થામાં જ માનવજાત આજે સંસ્કૃતિની ટોચ પર જાણે ચઢી ચૂકી છે. સંસ્કૃતિને શિખર પરથી માનવવિરાટની પગદંડી, ઈતિહાસના સીત્તેર સૈકાઓ ઉપર પથરાઈગઈ છે. વિકાસક્રમના વિજ્ઞાન અને જીવન વિજ્ઞાનની નૂતન નજરે આ રેખાઓ ઉપર ચઢી ગયેલી ધૂળને ઉડાડી નાંખીને, મનુષ્ય વાંચી શકે તેવા સ્પષ્ટ શબ્દોમાં લાખો વર્ષનો વિશ્વઈ તિહાસ માનવીનાં બાળકે માટે ભણું શકાય તેવી રીતે રજુ કરી દીધું છે ! વિકાસક્રમનું ઐતિહાસિક વિજ્ઞાન
માનવજાતની આત્મકથાનું ખવાઈ ગયેલું “પ્રીહીસ્ટારીક' નામનું પ્રકરણ પણ હવે વાંચી શકાય છે. માનવીની જીંદગીની ખોવાઈ ગયેલી આ કથા આજે હાથ લાગ્યા પછી ઈહિતાસનું અજ્ઞાન ધરાવનારે ઈસાઈ ધર્મને અહંભાવ જેનેસીસ નામના પોતાના ધર્મગ્રંથના પહેલા પ્રકરણમાં આ ધરતી પર, ઈ. સ. પૂ. ચાર હજાર ને ચાર વર્ષ પર મનુષ્ય પહેલ વહેલું અવતર્યું એવી મેટી ગયું ભારતે હવે તે વાત પણ હવે ખુલ્લી પડી ગઈ. ઈતિહાસનું આ સત્ય જીવનવિકાસક્રમનું વિજ્ઞાન છે. ઈ. સ. ૧૮૩ માં “બિગલ' નામના જહાજમાં ચાર્લ્સ ડાર્વિન' નામને એક જીવન વૈજ્ઞાનિક જીવનવિજ્ઞાનને અભ્યાસ જીવનમાંથી જ કરવા માટે ન્યૂઝિલેંડ તરફ હંકારી ગયો. અને દક્ષિણ અમેરિકાથી સેંકડો માઈલ દૂરના “ગાલાપાગોસ ટાપુ’ એ પર આવી પહોંચ્યા.