________________
૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પણ જાણવા, તેજ અતાવે છે, જે બીજા માટી શદ્ધવાળા કોટીશ્વર મોટા શેડીયા છે, તે બધા પાંડરીકા છે (તુ શબ્દથી બીજા લેવાને કહે છે ) વળી બીજા જે વિદ્યા કળાના સમૂહુથીયુક્ત હાય તે પણ પોંડરીક જાણવા, હવે દેવગતિમાં ઉત્તમાનું પાંડરીકપણું બતાવે છે,
भवणव वाणमंतर जोतिस वेमाणियाण देवाणं जे तेसिं पवरा खलु ते होंति पुंडरिया उ || १५०॥ .
ભુવનપતિ વ્યંતર જ`તિષી અને વૈમાનિક દેવ એ ચારે દેવિનકાયામાં જે શ્રેષ્ઠ એવા ઇંદ્ર તથા ઈંદ્રના સામાનિક દેવા વિગેરે છે તે પોંડરીક નામે જાણવા હવે અચિત્ત વસ્તુએામાનું પ્રધાનપણું બતાવે છે,
कंसाणं दूसाणं मणि मोत्तिय सिल पवालमादीणं जे अ अचित्ता पत्ररा ते होंति पोंडरीया उ || १५१ ||
',
કાંસાના જે જયઘ’ટા વિગેરે બનાવે તે, તથા વસ્ત્રોમાં ચીનનાં રેશમી વસ્ત્રો વિગેરે તથા મણિએમાં ઇંદ્રનીલ વે પદમરાગ વિગેરે રત્ના છે, તથા મેાતીએમાં જે રંગ આકાર પ્રમાણથી શ્રેષ્ઠ હાય છે તે, તથા શિલાઓમાં પાંડુ કખલ વિગેરે છે, જ્યાં તીર્થંકરાના જન્માભિષેક વખતે સિંહાસન મુકાય છે. તે પ્રમાણે પરવાળામાં જે ઉત્તમ રંગ વિગેરેવાળાં હાય તે, આદિ શબ્દથી ઉત્તમ જાતિનું સોનું