________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
પણ નરકમાં તે બધાજ ગંદા પદાર્થ માટે કંડરીક છે, હવે તિર્યંચ ગતિમાં પુંડરીક છે, તે કહે છે, जलयर थलयर खयरा, जे पवरा चव हांति कंता य। जेअ सभावे अणुमया ते होंति पुंडरीया उ ॥नि.१४८॥
જલચમાં માછલાં હાથી મગર વિગેરે પુંડરીક છે, સ્થલચરમાં સિંહ બળ વર્ણરૂપ વિગેરે ગુણ યુક્ત છે, તથા ઉરપરિસમાં મણિધારી સાપ છે, ભૂજપરિસર્પમાં નેળીયા વિગેરે છે, ખેચરમાં હંસ મેર વિગેરે છે, એ પ્રમાણે કુદરતથીજ જે લેકમાં માનીતા ગણાય તે પિંડરીક માફક શ્રેષ્ઠ જાણવા, હવે મનુષ્ય ગતિમાં પુંડરીક બતાવે છે. अरिहंत चक्कबट्टी चारण विजाहरा दसारा य जे अन्न इडिमंता ते होंति पोंडरिया उ ॥१४९॥ | સર્વથી શ્રેષ્ઠ પૂજાને ગ્ય તે અહે છે, તે નિરૂપમ રૂપ વિગેરે ગુણોથી ભરેલા છે, તેમજ ભરતખંડના છ વિભાગના સ્વામી ચકવત્તીઓ છે, વળી જંઘાચારણ વિદ્યાચારણ મુનિવરો છે. તેઓ અનેક પ્રકારે આશ્ચર્ય પમાડે તેવી લબ્ધિઓવાળા મહા તપસ્વીઓ છે, તથા વિધાધર વૈતાઢ્ય પર્વત ઉપરના નગરોના રાજા છે, તથા હરિવંશ કુલમાં જન્મેલા દશારા નામના ક્ષત્રિયે છે, આ કહેવાથી બીજા ઉત્તમ કુળમાં જન્મેલા ઈક્વાકુ વિગેરે