________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ગણના સંસ્થાન અને ભાવ એમ આઠ પ્રકારે પિંડરીકશદનો નિક્ષેપે છે. તેમાં નામ અને સ્થાપના એ સુગમ હેવાથી તેને છોડીને દ્રવ્ય નિક્ષેપ કહે છે. जो जीवो भविभो खलु वज्जिकामो य पुंडरीयंमि । सो दव्वपुंडरीओ भावंमि विजाणओ भणिओ। नि.१४५
જે કોઈ પ્રાણધારણ કરનારે જીવ ભવિષ્યમાં પિડરીક થશે તે આશયી ભવ્ય છે તે બતાવે છે. પિતાના કર્મના તેવા ઉદયને લીધે જે જીવ વનસ્પતિકાયમાં કમળરૂપે આંતરાવિના બીજા ભવમાં થશે જ તે આશ્રયી દ્રવ્ય પિંડરીક છે (ખ શબ્દો વાક્યની શોભારૂપ છે) ભાવ પિંડરીક તો આગમથી પિંડરીક પદાર્થને જાણનારો તથા તેમાં ઉપયોગ હોય છે. એથી એ દ્રવ્ય પિંડરીકેનેજ વિશેષથી બતાવે છે. एगभविए य बताउए य अभिमुहियनामगोए य।. . एने तिन्निवि देना दब्बंमि य पोंडरीयस्स । नि. १४६
એક ભવ કર્યા પછી તરત બીજા ભવમાં આંતરા વિના પિડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે એકભાવિક જાણો. તથા આયુ બાંધીને મરીને તરત પુંડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે બીજો ભાગ છે. આ બે ભેદમાં ફેર એટલો જ છે કે પહેલામાં પુંડરીકનું આયુ બાંધ્યું નથી, અને બીજામાં બાંધ્યું છે) ત્રીજો ભાગે તે મરવાના એક