________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
મહાત્કંધ છે, મિશ્ર તે તે તેજ મસ્યાદિ શરીર છે, ક્ષેત્ર મહતુ લેક તથા અલેકનું ભેગું મળીને જે આકાશક્ષેત્ર છે, તે જાણવું, કાળમહત્ સર્વ અદ્ધા (કાલ) જાણ, ભાવમહતું ઔદયિકાદિક શરીર ભાવરૂપપણે છે પ્રકારે છે, તેમાં ઔદયિક ભાવ સંસારિક જીવમાં છે, એથી ઘણાને આશ્રય હોવાથી સૌથી મટે છે, કાલથી પણ આ સૌથી મટે છે. અનાદિ અનંત, અભત્રને આશ્રયી છે, ભવ્યને આશ્રયી અનાદિ સાંત છે, સાદિસાંત નારકની અપેક્ષા એ છે, ક્ષાયિકભાવ કેવળજ્ઞાન તથા દર્શનારૂપ છે, તે સાદિ અનંત છે, અને કાળથી મહાન છે, ક્ષાપશમિક બહેને આશ્રયી અને અનાદિ અનંત હોવાથી મહાન છે, પથમિક પણ દર્શન તથા ચારિત્ર મેહનીય અનુદયપણે તથા શુભભાવપણે હેવાથી મહાન છે, પરિણામિક બધા જીવોને તથા અજીને આશ્રયી હોવાથી તથા આશ્રય મેટે હોવાથી તે મહાન છે, સાન્નિપાતિક પણ ઘણાને આશ્રય હોવાથી તે મહાન છે, એમ મહતુ કહ્યું, હવે અધ્યયનના નિપેક્ષા કહે છે, णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो खलु अज्झयणे निक्रदेवो छविहो होति । नि. १४३
હવે અધ્યયનના પણ નામ વિગેરે છ પ્રકારના નિક્ષેપા. દેખાડવા નિર્યુક્તિકાર કહે છે, “અધ્યયનના નામાદિક છે નિક્ષેપા છે, તે બીજી જગ્યાએ (આચારાંગમાં) વિસ્તારથી