________________
FEA
સૂયગડોગ સૂત્ર.
ભાગ ૪ થે,
સ્કંધ બીજો. (સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.)
૩ નમ: શ્રીવીતરાયા.
સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા પુંડરીક અધ્યયનની ટીકાનું ગુજરાતી ભાષાંતર.
પહેલે શ્રુતસ્કંધ કો હવે બીજે શ્રુતસ્કંધ કહીયે છીયે તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે અર્થ (વિષય) ટુંકાણમાં કહ્યો તે આ શ્રુતસ્કંધ વડે ઉપપત્તિ (દષ્ટાંત) પૂર્વક વિસ્તારથી કહીયે છીએ.
તે વિધિએજ સારી રીતે સંગ્રહીત થાય છે કે જેઓનું નામ ટંકાણમાં અને વિસ્તારથી કહેલું છે, અથવા પૂર્વ શ્રુતસ્કંધમાં જે વિષય કહ્યો, તે અહીં દષ્ટાન્ત વડે સુખથી