________________
૨૦૭થી ૩૭ સૂત્ર ૩૧-૩૨ ગૃહસ્થો કેવા પાપ કરે છે, અને તે પાપથી - ભોગ ભોગવે છે તે અધર્મ પક્ષનું વર્ણન કરે છે. ૨૩૮ ધર્મપક્ષ સૂત્ર ૩૩માં બતાવે છે. ૨૩૯થી ૪૦ સૂત્ર ૩૪ મિશ્રપક્ષ બતાવે છે. ૨૪૧થી ૩ સૂ. ૩૫-૩૬-૩૭ અધમ પક્ષ તથા તેની દુર્ગતિ બતાવે છે. ૨૬૪થી ૭૮ સુ. ૩૮માં ધર્મ પક્ષ તથા તેની સુગતિ બતાવે છે. રથી ૯૦ સ. ૩૯ મિશ્રસ્થાન શ્રાવકની અપેક્ષાએ ધર્મ પક્ષ બતાવેલ છે. ર૦૧થી ૩૦સે. ૪) ધર્મ અધર્મનું સ્વરૂપ અને હિંસાથી ધર્મ બતા
વનારાઓને બળતા અંગારાની પાત્રી ઉપડાવીને બેધ
આપે છે, તે ન માને તે શું દુ:ખ થશે તે બતાવે છે. ૩૦પથી ૮ અધર્મ છે તે મોક્ષ નહિ આપે, અને અહિંસા ધર્મ મેક્ષ
આપશે તે બતાવે છે.