________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
'
'
'
ને
બોધ થવા માટે કહે છેઆ સંબંધે આવેલા આ શ્રુતસ્કંધમાંનાં સાત મહા અધ્યયન કહીએ છીએ, મેટાં અધ્યયને તે મહા અધ્યયને છે, કારણ કે પહેલા સ્કંધનાં કહેલાં અધ્યયને કરતાં આ બીજ શ્રુતસ્કંધનાં અધ્યયનમાં ઘણે અર્થ હોવાથી મોટા છે તેથી મહત્ તથા અધ્યયન એ શબ્દોના નિક્ષેપો કહે છે, णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो खलु महतंमि निक्वेवी छव्हिो होति । नि १४२ .
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી મહત્ શબ્દને નિક્ષેપ છ પ્રકારે થાય છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય મહતું આગમથી તથા નેઆિગમથી એમ બે પ્રકારે છે, આગમથી જ્ઞાતા (જાણનારે) પણ ઉપયોગ (લક્ષ) ન હોય, પણું આગમથી તે જ્ઞશરીર ભવ્ય શરીરથી જુદો સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્ત દ્રવ્ય મહત (મે) ઔદારિકાદિ શરીર છે, જે એક હજાર જે જનનું માછલાનું શરીર હોય છે, પણ વૈકિય શરીર લાખ જોજનના પ્રમાણુનું હોય છે, તેજસ કાર્પણ તે લોકાકાશ પ્રમાણેનાં હોય છે, આ બંને શરીરે કેવલિ સમુઘાત વખતે હેય છે, તેથી ઔદારિક વૈકિય તૈજસ કાર્મણરૂપ ચારે પ્રકારનાં શરીરે છે, તે દ્રવ્ય સચિત્ત મહત (મોટા) છે, અચિત્તદ્રવ્ય મહતુ તે બધા લેકમાં વ્યાપી અચિત્ત