________________
અનુક્રમણિકા
પાનું વિષય.
. ૧થી ૪ સૂયગડાંગ બીજા સ્કંધનાં સાત મહા અધ્યયન છે, તેથી મહત,
અને અધ્યયન આ બે શબ્દોના નિક્ષેપ નિયુક્તિકાર કહે છે. પથી ૧૨ પુંડરીક અધ્યયન હોવાથી પુંડરીક શબ્દને નિક્ષે કહે છે,
તથા પુંડરીક ઉપમા કોને કેને ઘટે છે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી
બતાવે છે, અને તેથી ઉલટાને કંડરીક કહે છે. ૧૩થી ૨૮ પ્રથમ સૂત્ર પુષ્કરણ (તળાવડી કે વાવડી) તેમાં રહેલ
કમળાનું તથા સફેદ સુંદર પુંડરીક કમળનું વર્ણન. ૧૮થી ૨૮ પૂર્વ વિગેરે ચાર દિશમાંથી આવેલા અજૈને તે સુંદર
કમળ લેવા જતાં કેવી રીતે ફસ્યા તે ૨ થી ૫ સૂમ બતાવે છે. સૂત્ર છઠ્ઠામાં એક શરીરે શુષ્ક ભિક્ષુક પ્રથમના ચાર પુરુષને કાદવમાં ખુચેલા દેખીને તેમાં ન ફસાતાં દૂર રહીને પુંડરીક
કમળને બેલાવી લે છે. ૩૦થી ૩૭ પ્રભુ મહાવીર સૂત્ર ૭થી ૮માં આ અધ્યયન સમજાવીને
શિષ્યોને પૂછે છે કે આ તળાવડી વિગેરેને પરમાર્થ શું છે તે
સમજ્યા કે નહિ, તેમણે ના કહી તેથી ખુલાસો કરે છે. ૩૮થી ૫૦ સારી અને ખરાબ દશામાં રહેલા મનુષ્યનું વર્ણન તથા એક
ઉપદેશક પિતાનું મંતવ્ય સમજાવે છે કે જીવ શરીર એક
છે, અર્થાત જીવનું પરકમાં જવું નથી, તે સિદ્ધ કરે છે. ૫૧થી ૫૮ જિનેશ્વરે તેમની ભૂલ સમજાવી, અને જો તેઓ ન સુધરે
• તે હિંસા કરી દુર્ગતિમાં જાય તે બતાવી.