________________
કિયાસ્થાન અધ્યયન તેમાં નિર્યુક્તિની ગાથાઓ ચાર છે, સૂત્ર ૧૬ થી ૪ર છે, ક્રિયા દરેક સંસારી જીવ કરે છે, તેમાં મન અને બુદ્ધિપૂર્વક જે ક્રિયા થાય તેને જે સદુપયોગ થાય તે મેક્ષ માટે છે, પણ અજ્ઞાન દશાથી કે કુબુદ્ધિથી જે બીજાનું બગાડવા માટેજ થાય તે સંસાર બ્રમણ માટે છે, આ અધ્યયનમાં છેવટે અહિંસાં પ્રધાન ગણી તે અહિંસાને પાળવા
કને ભલામણ કરેલ છે, આ અહિંસા પૂરી પાળવી તે મહા દુર્લભ છે, છતાં દુષ્ટ બુદ્ધિ વિના બનતી યતનાથી જે વર્તન કરે તે તે સમિતિ અને બુદ્ધિવાળે સાધુ છે, ચૌદ ગુણસ્થાનમાં છેવટનું ગુણસ્થાન અગીનું છે, તેને કાળ સૂક્ષ્મ છે, એટલે તે ગણતરીમાં ન લેવાય, પણ તેરમું ગુણસ્થાન પ્રથમ તીર્થકરની અપેક્ષાએ ૮૪ લાખ પૂર્વનું છે, તેમાં બાલ્યાવસ્થામાં કેવળજ્ઞાન થાય તે આપણી ગણતરીમાં ઘણું આયુ ગણાય, તેટલા વર્ષ સયોગી કેવળી સંયમ પાળતા વિચરે, તેમને નવો અશુભ કર્મબંધ મેહનીય કર્મ વિના ન થાય, પણ તે સિવાયના ૮-૯-૧૦-૧૧-૧૨ ગુણસ્થાનવાળાને કાળ થોડે છે,
એટલે તે ગણતરીમાં ન લેવાય, પણ હાલના સાધુની અપેક્ષાએ ૬-૭ -ગુણસ્થાનમાં જણાથી વ) કાઈ જવને ન પીડે, તે કર્મબંધ
છે થાય, તેમાં જે સ્થિર ચિત્તથી આત્મદષ્ટિ રાખી બાહ્ય દષ્ટિમાં વિશેષ લક્ષ ને રાખે, અથવા રાગદ્વેષની પરિણતિ ઓછી કરે તે
તમું ગુણસ્થાન હાલ કહેવાય, અને જે સહેજ પ્રમાદ હેય અથવા - રાગદ્વેષ જુજ પ્રમાણમાં હોય તે છ ગુણસ્થાન હોય તે સહેજ - કર્મબંધ વધારે હોય, પણ આ સાધુની સાધુતા ઉલંધાવી ન જોઈએ. ગૃહસ્થમાં બે ભેદ છે. સાધુતાને ઉત્તમ જાણે, પણ પિતાનામાં તેવી શક્તિ ન જુએ તે તેણે સંસાર કાર્ય કર્યા છતાં તેના અત્યંતર