________________
૫થી ૭૧ સુ. ૧૦ બીજ વાદી પાંચ મહાભૂત માનનારો છે તેનું
કથન તથા તેનું સમાધાન . પરથી ૮૭ ઇશ્વરને જગતના કારણ રૂપ માનનારા સૂત્ર ૧૧માં પિતાના
કથનની સિદ્ધિ કરે છે, તેનું જૈનાચાર્ય ખંડન કરી તેની ભૂલ બતાવે છે. સૂત્ર ૧૨માં નિયતિ (થવાનું હોય તે થાય તે) વાદી પિતાનું મંતવ્ય સિદ્ધ કરે છે, તેનું જૈનાચાર્ય સમાધાન કરે છે. અહીં અજેનું વર્ણન પુરૂં થાય છે. સૂત્ર ૧૩માં જૈન સાધુ કેવા હોય તે શું માને તે યુક્તિ
સહિત જીવ અજીવ અને તેના ભેદો સાથે બતાવેલ છે. ૧૧૮ સૂત્ર ૧૪માં ગૃહસ્થોને કેવા આરંભ પરિગ્રહો કરવા પડે
તે બતાવ્યું છે. ૧૪૧ સૂત્ર ૧૫માં છ છવ નિકાયનું વર્ણન છે, અને જૈન સાધુ
તેનું કેવી રીતે રક્ષણ કરે તે બતાવ્યું છે. સત્રના વિષયને નિયંતિકાર ૧૫૮થી ૧૬૪ સુધી ગાથામાં
બતાવે છે. ૧૪૬થી ૫૦ ક્રિયાસ્થાન અધ્યયન શરૂ થાય છે, તે નિયંતિકાર ક્રિયા
૧૪થી ૫૦ ક્રિયાના નિક્ષેપા બતાવે છેતાર બતાવે છે.
૧૫૧થી ૫૪ સૂત્ર ૧૬ તેર ક્રિયાસ્થાનના નામો સૂત્રકાર બતાવે છે. ૧૫૫થી ૫૬ સ. ૧૭માં અર્થ દંડનું વર્ણન છે. ૧૪૪થી ૯૭ ઈરિયાવહિ ક્રિયાનું વર્ણન ર૯ભા સત્રમાં છે. ૧૦થી ૨૦ સૂત્ર ૩૦ જેનાથી પાપ થાય તેવી કેટલીક ક્રિયાઓનું
વર્ણન કરે છે.