________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
जहा कुम्मे से अंगाई सए देहे समाहरे। एवं पावाई मेधावी अज्झप्पेण समाहरे ॥सू. १६॥
યથા (દષ્ટાંત બતાવે છે) જેમકે કાચબો પિતાનાં અંગે માથું હેઠ વિગેરે પિતાની ઢાલમાં ગેપદે, તેજ રીતે પંડિત સાધુ પાપ અનુષ્ઠાન (કુવિચાર) ને અધ્યાત્મ તે સમ્યગુ ધર્મ ધ્યાન વિગેરેની ભાવનાવડે ત્યાગે, અને મરણ કાળ સમીપ આવતાં તપ કરી કાયા સુકવીને પંડિત મરણવડે આત્માને સમાધિ પમાડે, (મરતાં આરૌદ્ર ધ્યાન ન કરે) તે કેવી રીતે કરે તે કહે છે - साहरे हत्थ पाए य मणं पंचेंदियाणि य । पावकं च परिणाम भासादोसं च तारिस सू.१७
પાદપ ઉપગમન ઇંગિની કે ભક્ત પરિજ્ઞા અણસણમાં અથવા બીજા સમયમાં કાચબા માફક હાથ પગને સ્થિર રાખે (કેઈને પીડા ન કરે) થા મનને કુવિકથી નિવારે, તથા શબ્દાદિ પાંચ ઇન્દ્રિયેના અનુકૂલ પ્રતિકુલ વિષયમાં રાગ દ્વેષ છોડીને કાન વિગેરે પાંચે ઈક્રિયાને (ચ શબ્દથી ક્રિયાપદ બધાનું એક લેવું) ૧થા તેનાથી થતું પાપ અને આ લોક પરલોકમાં તેનું શું ફળ આવશે તે વિચારીને છેડે, તેમ ભાષા દેષનું પાપ તજે (વચારીને બેલે) તથા મન વચન