________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૪૧
પિતાના મતના રાગથી તે મહામોહથી આકુલ બનેલા અંતર આત્માવાળા પાપના ગ્રહણ કરવાથી દુષ્ટ મતિવાળા બનીને ઉન્માર્ગ તે સંસાર ભ્રમણમાં ગયેલા આઠ પ્રકારના કર્મ કે પાપ કર્મ બાંધીને તેનાં ફળ રૂપ અનંતા દુઃખને ભેગવવા સારે માર્ગ વિરાધી કુમાર્ગે જવાનું શેધે છે, અર્થાત તેઓ દુઃખથી મરવાનાં સેંકડો બહાનાં શેધે છે. जहा आसाविणि नावं, जाइ अधो दुरूहिया । इच्छई पारमागंतुं अंतराय विसीयति ।।सू. ३०॥
બૌધ વિગેરેના સાધુઓ (સાધુપણું પુરૂં પાળતા નથી) તેમને શું દુઃખ થવાનું છે, તેનું દષ્ટાંત કહે છે, જેમ આંધળો માણસ સે કાણાવાળી નાવમાં બેસીને પાર જવા
છે, તે છિદ્રવાની હોવાથી પાર ન જાય, ત્યારે શું થાય? તે કહે છે, વચમાં ઉંડા પાણીમાં ડુબી મરે છે, દાંત કહીને તેને પરમાર્થ સમજાવે છે, एवं तु समणा एगे मिच्छदिही अणारिया । सोयं कसिणंमावन्ना आगंतारो महब्भयं ॥३१॥
એજ પ્રમાણે બોધ વિગેરે સાધુઓ મિથ્યાષ્ટિઓ કે અનાર્યો ભાવાત કર્મ આશ્રવને પૂર્ણ રૂપાણીને મહાભયરૂપ. સંસારમાં પર્યટન કરીને નારક વિગેરેનાં સુખને પામે છે