________________
૩૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
અનર્થના હેતુ આ લેક પરલકનું બગાડનાર સમજીને તે સાવદ્ય અનુષ્ઠાનથી બચે,મેક્ષાભિલાષી સાધુ તે પાપને છેડે, એ સાધુ દાંત શુદ્ધ દ્રવ્યભૂત શરીરની વેયાવચ્ચ ન કરાવવાથી વ્યુત્કૃષ્ટ કાયવાળ શ્રમણ જાણ, હવે ભિક્ષુ શબ્દની વિગત બતાવે છે –
एत्थवि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसट्रकाए संविधुणीय विरूवरूवे परीसहोवसग्गे अज्झप्पजोगसुद्धादाणे उवदिए ठिअप्पा संखाए परदत्तभोई મિત્તવૃત્તિ વધે રૂા.
અહીં પણ પૂર્વે બતાવેલા પાપકર્મની વિરતિ વિગેરે માહન શબ્દમાં બતાવેલા ગુણે ભિક્ષુ શબ્દની વ્યાખ્યામાં પણ કહેવા, જે બીજા વધારે છે, તે કહે છે, તેમાં પ્રથમ ઉન્નત દ્રવ્યથી–તે શરીરથી ઉચે. (તે અહીં જરૂર નથી), ભાવથી ઉંચે, અભિમાની–તે માન ત્યાગવાથી તપનો નિર્જન શને મદ પણ ત્યાગ, વિનીત-ગુરૂ ઉપર ભક્તિવાળા વિનયથી શાભિત ગુરૂ વિગેરેએ આજ્ઞા કરી હોય તે પ્રમાણે વ, નામક–આત્માને નમાવે ગુરૂ વિગેરે ઉપર પ્રેમધારીને વિનયથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરે, અર્થાત્ વૈયા