Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 405
________________ 3.0] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. णाचम्मि मिहियव्वे अगिहियवंमि चेव अर्थमि जायध्यमेव इति जो उवएसो सो नो नाम // 2 // જ્યાં જેનું પ્રધાનપણું હોય ત્યાં તેને લે, પ્રધાનપણું ન હોય ત્યાં ગૌણ રાખ (નિષેધ ન કરવો) એનું નામ नय छ, सव्वेसि पि णयाणं बहुविह वत्तव्ययं णिसामेत्ता तं सबनयविमुद्धं जं चरमगुणडिओ साहू // 2 // બધા નું ઘણું પ્રકારનું વક્તવ્ય જાણીને સર્વનયથી વિશુદ્ધ જે તત્વ છે તે ચરણ ગુણયુકત સાધુ પાળે (તે પ્રમાણે વર્ત) આ પ્રમાણે ગાથા નામનું સોળમું અધ્યયન ४३थो, प्रथम पुर। थयो, (13111 4 8106) શીલોકાચાર્યે રચેલી કાનું ભાષાંતર વિ. સં. ૧૯૮૭ના અસાડ સુદ 10 સુરત ગેપીપુરા નવી ધર્મશાળામાં પુરૂં થયું. पुण्यात्मा मुगुरुश्च मोहनमुनि दीक्षापद्रोबोधकः पन्यासो विमलात्मकांतवदनो हर्षो मुनिःशांतिदः सर्वे साधुवराः सुमार्गनिरता स्तेषांकृपापात्रभू माणिक्येनकृतं मुगूर्जरमिरा भाषांतरं मुक्तये गोपीपुरे मूर्यपुरे प्रसिद्ध धर्माख्यशाला स्थितसाधु सेवः माणिक्यसाधुः कुरुते शिवार्थी भव्या पठंतु प्रमुवाक्यभाषां // 2 //

Loading...

Page Navigation
1 ... 403 404 405