________________
૩૮૮,
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. છોડવાથી જીતવાથી પરિછિન્નમસ્ત્રોત (નિલેપ) થયા છે, તથા, પોતે પૂજા સત્કારના લાભના અથી નથી, પણ ફકત કર્મ નિર્જરાની અપેક્ષા રાખી તપ ચારિત્રની સઘળી ક્રિયા કરે છે તે બતાવે છે, ધર્મ-શ્રત ચારિત્ર નામને છે. તેને જેને અર્થ છે, અથવા ધર્મ તેજ અર્થ જેને છે તે ધર્માથી છે, તેને ભાવાર્થ એ છે કે તે પૂજાવા માટે ક્રિયા કરતું નથી, પણ ધર્મને અથી) છે,
પ્ર-શા માટે?
કારણ કે તે યંગ્ય રીતે ધર્મ તથા તેનાથી થતાં ફળ સ્વર્ગ મેક્ષને જાણે છે, ધર્મ સારી રીતે જાણીને શું કરે છે. તે કહે છે, નિયાગ–મેલ માર્ગ અથવા સાચે સંયમ છે, તેને સર્વ પ્રકારે ભાવથી સ્વીકાર્યો છે માટે નિયામાં પ્રતિપન્ન છે, તેજ પ્રમાણે શું કરે તે કહે છે, સમિય સમંતા-સ્વભાવરૂપ જે વાંસલા અને ચંદનમાં સરખો ભાવ છે તેવું પિતે શત્રુમિત્ર ઉપર સરખાપણું રાખે કે થઈને? દાંત દ્રવ્ય ભૂત અને અને વ્યુત્કૃષ્ટ કાયવાળે છે, એવા ગુણો ધારીને પૂર્વ કહેલ માહણ શ્રમણ ભિક્ષુ શબ્દોની જે ગુણેની પ્રવૃત્તિ છે, તેવા ગુણોવાળે જે હોય તે નિર્ગથ કહે. તે માહન વિગેરે શબ્દ નિગ્રંથ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તમાં અવિનાભાવી (એક સરખા) છે અર્થાત અક્ષર જુદા છે, પણ પ્રાયે અર્થ બધાને એકજ “ઉત્તમ સાધુ તરીકે છે હવે બધાની સમાપ્તિ કરે છે.