Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 397
________________ ७८२] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રિો. ~~~~~~~~ તે ઉદ્યમ કરનારે છે, તે અનુષ્કાને કષાયે કરીને નકામાં ન કરે, તે કહે છે, આકળો થઈને કેલી ન થાય, ઉત્કૃષ્ટ તપ કરીને પણ માની ન થાય, તે કહ્યું છે, जइ सोऽवि निज्जरमओ पडिसिद्धो अट्ठमाणमहणेहिं अवसेस मयट्ठाणा परिहरियव्वा पयत्तेणं ।।१॥ - नि ! (त५) भहने- जतिना मह छ।3વાથી તે પણ છોડે જોઈએ, તેમજ બીજાં મદસ્થાને હોય તે પ્રયાસ કરીને છેડવાં, આ કેધ માન ત્યાગવાનાં બતાવ્યાથી રાગ જે માયા તથા લાભથી થાય છે, તે પણ ત્યાગ, આવા ગુણેથી શોભિત સાધુ હોય તેને નિ:શંકપણે માહન નામે બોલાવ. હવે શ્રમણ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બતાવે છે, ____ एत्थवि समणे अणिस्सिए अणियाणे आदाणं च अतिवायं च मुसावायं च बहिद्धं च कोहं च माणं च मायं च लोहं च पिजं च दोसं च इच्चेव जओ जओ आदाणं अप्पणो पदोसहेऊ तओ तओ आदाणातो पुठ्वं पडिविरतेपाणाइवाया सियादंते दविए वोसट काए समणेत्ति बच्चे ॥२॥ SOUNDRI

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405