________________
૧, ૧, ૧૧,vvvvvvvvvvvvvvvv 5/www
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૩ અહીં પણ પૂર્વે કહેલા વિરતિ વિગેરે ગુણ સમૂહમાં રહેલ હોય તેને શ્રમણ કહે, તેનામાં બીજાપણું ગુણ જોઈએ તે બતાવે છે, નિશ્ચયથી કે વધારે પ્રમાણમાં આશ્રય લે તે નિશ્ચિત છે, તેથી રહિત અનિશ્ચિત-અર્થાત્ શરીર વિગે-- રેમાં કયાંય પણ મૂછ ન હોય, તેને હર્ષ ખેદ ન કરે, તથા જેને નિયાણું ન હોય, તે અનિદાન નિરાકાંક્ષી-બધાં કર્મના ક્ષયને અથી બની સંયમ અનુષ્ઠાનમાં વર્તે, તથા આઠ પ્રકારનાં કર્મ જેના વડે સ્વીકારાય, તે આદાન-કષાયો પરિગ્રહ અથવા સાવદ્યઅનુષ્ઠાન, તથા અતિપાત જીવ લે. તે જીવહિંસાને જ્ઞાનથી જાણું પ્રત્યાખ્યાન (પચ્ચખાણ)થી ત્યાગવી, એ પ્રમાણે બધે પાપત્યાગવાનું સમજવું, જૂઠ બલવું તે મૃષાવાદ, (તેમજ ચેરી) બહિષ્ક્ર-મૈથુન પરિગ્રહ તે બે સમજીને છેડવાં, મૂળ કારણે(ગુણ)કહ્યાં, હવે ઉત્તર ગુણ બતાવે છે, કોલ–અપ્રીતિ, માન-સ્તંભ (અહંકાર) રૂ૫, માયા ઠગાઈ, લેભ-મૂછ, પ્રેમ-પિતાનું ગણવું, દ્રષ-પારકાનું તથા પિતાનું બગાડનાર વિગેરે સંસાર ભ્રમણનાં કારણો જાણી મોક્ષમાર્ગમાં વિઘ જાણીને તે બધાં ત્યાગે, એમ બીજા પણ પાપ છેડે, તથા કર્મ બંધનના કારણે આ લેક અને પરલેકમાં પિતાના આત્માને જ અનર્થના હેતુ તથા થતાં દુઃખ તથા છેષ વધવાનાં કારણો જાણે, તેથી જીવહિંસા વિગેરે પાપોથી તથા અનર્થ દંડ આવવાથી પૂર્વથી–પ્રથમથી જ આત્માનું ભવિષ્યનું ભલું ઇચ્છીને પ્રતિવિરત થાય, બધા