________________
wouvy
wwwwwwrrrrrrnimanninn
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૫ પ્રત્ય (ચિન્હ) દેખાતાં નથી, તથા અણિમાદિ આઠ ગુણવાળું એશ્વર્ય (લબ્ધિ નથી, તથા જૈનધર્મને રાજાએ વિગેરે માનતા નથી, વળી જૈન સૂત્રમાં જીવોની અહિંસા બતાવે છે, અને જગતું આખું જીવોથી ભરેલું છે, તેથી અહિંસા પળવી મુશ્કેલ છે, વળી તમારામાં પવિત્રતા માટે નાન વિગેરે નથી, આવાં શઠનાં વાક્ય વડે ઈંદ્રજાળ જેવી મીઠી વાણીથી પાખંડીઓ ભોળા સાધુને ઠગે છે, તેમ સગાં વિગેરે આવી રીતે કહે છે, તમા સિવાય અમારે કોઈ પિષક નથી, તેમ અમારા પછવાડે બીજે નામ રાખનાર નથી, તું જ અમારે બધી વાતે માનનીય છે, તારા વિના બધું શૂન્ય દેખાય છે, વળી રાંડોના ગાયન તે નૃત્ય વિગેરેનું આમંત્રણ આપી તેને ચારિત્ર ધર્મથી પાડી નાખે છે, એ પ્રમાણે રાજા વિગેરે પણ લલચાવી પિતાને સ્વાર્થ સાધે છે, આ પ્રમાણે નવાં દીક્ષિતને એકલે જાણુને અનેક પ્રકારે લલચાવી તેને હરે છે, ओसाणमिच्छे मणुए समाहिं
अणोसिए णंतकरिंति णच्चा ओभासमाणे दविपस्स वित्तं ___ण णिकसे बहिया आसुपन्नो ॥४॥