________________
ચૌદમુ' શ્રી ગ્રંથ નામનુ અધ્યયન.
[૩૧૧
સ.—ઉંચે નીચે તીરછી દિશા તથા ખુણામાં જે ત્રસ કે સ્થાવર જીવા છે, તે બધાની રક્ષા કરતા વિચરે, કાઇને પીડા ન કરે, તેમ મનથી પણ ન ડગતા દ્વેષ ન કરે,
ટી. અ.—શિષ્ય ગુરૂકુળ વાસમાં રહેવાથી નિશ્ચયે જિનવચનને જાણનારા થાય છે તેમાં પંડિત થઈને સારી રીતે મૂળ ઉત્તર ગુણાને જાણે છે, તેમાં પ્રથમ મૂળ ગુણ્ણાને આશ્રયી કહે છે, ઉંચે નીચે તીરહું દિશા વિદિશામાં આ ક્ષેત્ર આશ્રયી જીવેાની રક્ષા બતાવી, હવે દ્રવ્યથી કહે છે, ત્રાસ પામે તે ત્રસ જીવા અગ્નિકાય વાયુકાય એ ઇંદ્રિયથી પ`ચેંદ્રિય સુધી તથા જે સ્થાપર, જીવા સ્થિર રહેવાના નામ કર્મોદયથી પૃથ્વી પાણી વનસ્પતિપણે ઉત્પન્ન થયેલા તથા તેના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેટ્ઠા છે, અને દશપ્રાણ ધારવાથી પ્રાણી છે, તેમાં (હમેશાં આથી કાળથી વિરતિ બતાવી, એમ) જીવની રક્ષા કરતા વિચરે, નિર્મળ સંયમ પાળે, હવે ભાવ પ્રાણાતિપાતની વિરતિ અતાવે છે, સ્થાવર જંગમ પ્રાણીઓ ઉપર તેના અપકાર કે (બીજાના) ઉપકાર માટે મનથી પણ દ્વેષ ન કરે, તેને કડવું વચન કહેવું કે મારવું તે તે દૂર રહેા, તે દુ:ખ દેનાર હાય તેા પણ મનમાં તેનું જીરૂં ન ચિંતવવું, પણ અવિક'પમાન સંયમથી જરાપણ ન ખસતા સદાચારને પાળજે, આ પ્રમાણે ચેાગત્રિક કરણત્રિક વડે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ વડે પ્રાણાતિપાતની વિરતિને સમ્યગ્ રીતે રાગદ્વેષ