________________
૩૭૨]
સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે. अभविंसु पुरा धीरा (वीरा)
__आगमिस्सावि सुव्वता दुनिबोहस्स मग्गरस
પડી તિન્ને રપ तिबेमि इति पनरसमं
जंमइयं नामज्झयणं समत्तं
| (T. છે. ૬૪૨) હવે બધું સમાપ્ત કરવા કહે છે. પૂર્વે અનાદિકાળમાં ઘણા કમ જીતવામાં મહાવીર (સમર્થો) થયા છે, હમણું મહાવિદેહમાં થાય છે, ભવિષ્યમાં અનંતકાળમાં તેવા કેવળજ્ઞાન પામનારા યથાખ્યાત ચારિત્રવાળા થશે, તેઓએ શું કર્યું, કરે છે, અને કરશે, તે કહે છે, ઘણું મુશ્કેલ એવા જ્ઞાનદર્શન ચારિત્ર–મક્ષ માગેની અંતિમ અવસ્થા પામીને કેવળજ્ઞાની થયા પછી તે જ માર્ગ બીજાઓને કહે છે, તે સંયમ આદરે, અને બીજાને આદરવાને ઉપદેશ કરે, તેથી પિતે સંસારસાગરને તયાં તરે છે અને તરશે, શાસ્ત્રાનુગમ કહ્યો, “પૂર્વ માફક છે, આદાનીય નામનું પંદરમું અધ્યયન પુરૂં થયું.