Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 392
________________ સોળમું શ્રી ગાથા અધ્યયન. [૩૭૭ આ ગાથા શબ્દનો બીજો પર્યાય કહ્યું, એ તાત્પર્ય જાણવું, જે ગવાય છે અથવા જેને ગાય છે, કે ગાથી (એકત્ર) કર્યા છે સામુદ્ર છંદ વડે, તે ગાથા છે, અથવા પિતે વિચારીને નિરૂક્ત વિધિએ અર્થ કરે. पण्णरसमु अज्झयणेसु पिडितत्थे जो अवितहत्ति पिडिय वयणेणऽथ्थं गहेति तम्हा ततो गाहा नि?४०॥ - હવે પંદર અધ્યયનને અર્થ ભેગે ટુંકમાં બતાવે છે. તે કહે છે, પંદર અધ્યયનમાં જે અર્થ છે, તે બધાને ભેગે અવિતથ (સા) અર્થ આ સેળમાં અધ્યયનમાં એકઠા વિષયેના વચને વડે બતાવ્ય, માટે ગ્રથન (ગુંથણ) કરવાથી ગાથા કહે છે. सोलसमे अज्झयणे अणगार गुणाण वण्णणा भणिया गाहा सोलणामं अज्झयणमिणं ववदिसंति ॥नि १४१ ।। પૂર્વે સાધુઓના ગુણેને પંદર અધ્યયનમાં કહ્યા હતા, તે આ સાળમા અધ્યયનમાં એકઠા વિષયનાં વચનવડે વર્ણન કરે છે, માટે તેનું નામ ગામા છેડશ છે, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે સૂત્ર પર્શિક નિર્યુકિતના અનુગામને અવસર છે, માટે અટક્યા વિના સૂત્ર કહે છે,

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405