________________
સાળસુ· શ્રી ગાથા અધ્યયન.
[ ૩૭૯
જંગમ સૂક્ષ્મ બાદર પ્રર્યાપ્ત અપર્યાપ્ત ભેદવાળા જીવાને ‘માણ’ ન મારા એવી પ્રવૃત્તિવાળા આ માહન (સાધુ) છે અથવા બ્રહ્મચર્યની નવવાડરૂપ ગુપ્તિથી ગુપ્ત અથવા બ્રહ્મચર્ય ધારવાથી બ્રાહ્મણ, એટલે પૂર્વે બતાવેલા ગુણાવાળા સાધુ માહન બ્રાહ્મણ કહેવા.
શ્રમણ-સમના:
તથા તપસાથી દુ:ખ થાય તે સહે માટે શ્રમણ છે, અથવા મિત્ર શત્રુમાં સમાન અંત:કરણવાળા હાવાથી સર્વત્ર વાસી ચ'દનના કલ્પ જેવા છે, તેજ કહ્યુ' છે કે સ્થિ વૃત્તિ જોવેશો તેને કોઇ સાથે દ્વેષ નથી. એવા કહેલા ગુણવાળા શ્રમણ કે સમાન મનવાળા સાધુ કહેવા, તથા ભીખ માગી પેટ ભરે, અથવા આઠ કર્મને ભેદે તે ભિક્ષુ છે, તે દાંત વિગેરે ગુણવાળા હાય, વળી તે ખાદ્ય અભ્ય'તર પરિગ્રહ છેાડવાથી નિગ્રંથ છે.
पडिआह भंतें ! कहं नु दंते दविए वोस कापत्ति बच्चे माहणेत्ति वा समत्ति वा भिक्खूत्ति वा णिग्गंथेत्ति वा ? तं नों बूहि महामुनी !