Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 393
________________ ૩૭૮ સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. अहाह भगवं-एवं से दंते दविए वॉसटकाएत्ति वच्चे माहणेत्ति वा समणेत्ति वा, भिक्खत्ति वा णिग्गंथेत्ति वा. અથ અવ્યય છેલ્લું મંગળ સૂચવે છે, પ્રથમ મંગળ બુધ્યેત બોધ પામે એ પ્રથમ મંગળ હતું. આ બંને મંગળ આવવાથી આ સોળે અધ્યયનને શ્રત સ્કંધ મંગળ કરનાર છે, એમ જણાવ્યું છે, અથવા પંદર અધ્યયન પછી તુરત પંદરને અર્થ સંગ્રહ કરનાર આ અધ્યયન છે તે અથ (હવે) અવ્યય સૂચવે છે ભગવાન—ઉત્પન્ન દિવ્ય (કેવળ) જ્ઞાનવાળા દેવ અને મનુષ્યની સભામાં કહે છે કે ઉપર બતાવેલાં પંદર અધ્યયનમાં બતાવેલા વિષયને જાણનારો તથા પાળનારે સાધુ ઇંદ્રિયે તથા મન દમન કરવાથી દાંત છે, મુક્તિ જવા ગ્ય ઠેવાથી દ્રવ્ય છે, દ્રવ્યને અર્થે ભવ્ય છે, અને તે ભવ્યાત્મા રાગદ્વેષ વિગેરે કાળાશ જે મેલરૂપે છે, તેનાથી દૂર છે, તથા ઉત્તમ જાતિનું સોનું નિર્મળ દ્રવ્ય છે, તેમ આ સાધુ ત્રમાં નિર્મળ છે તથા કાયાની વેયાવચ્ચ ન કરાવે તેથી વ્યુત્કૃષ્ટ કાયાવાળા ઉપલાં અધ્યયનમાં બતાવેલા ગુણવાળો સ્થાવર

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405