________________
૩૭૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીએ.
તેનું બીજુ નામ મધુર છે, ઢબથી ગાયતા કાનને મધુર લાગે, મોટે મધુર કહે છે.
ટી, અ. ભાવગાથા આવી થાય છે, જે આ જીવને સાકાર ઉપચેગ ક્ષાયેાપશ્ચમિક ભાવમાં ઉત્પન્ન થાય છે તે, ગાથાને સમજી શકે, (ગાથાનું હૃદયમાં જ્ઞાન થાય) તે ભાવગાથા છે, એમ કહે છે, કારણ કે બધા સિદ્ધાંતાનું જ્ઞાન ક્ષાયેાપશમિક ભાવમાં રહેલ છે, ત્યાં અનાકાર (સામાન્ય) ઉપયેાગના અસ`ભવ હાવાથી એમ કહ્યું છે, વળી તેજ કહે છે, તે માથાનું ખીજું નામ મધુર છે, કારણ કે સારી રીતે ખેલવાથી તે કાનને ગમે છે, આ અધ્યયન ગાથાઓમાં પ્રાકૃત ભાષામાં રચ્છુ છે, તેથી ગમતુ હાવાથી તેનું મધુર નામ પડયું છે, એમ નિયુક્તિકારનું કહેવું છે, જેને ગાય છે ભણે છે, મધુર અક્ષરાની પ્રવૃત્તિથી, તે ગાથા જાણવી આ કારણથી તેને ગાથા કહે છે,
गाहकया व अत्था, अहव ण सामुद्दरण छंदेणं एए होति गाहा एसो अन्नो वि पज्जाओ |नि. १३९ ॥ અથવા ખીજી રીતે ગાથાનું સ્વરૂપ મતાવે છે, ગાથી કૃતતે જોઇતા અર્થા એકઠા કરીને જેમાં પ્રુથ્યા હોય, તે તે ગાથા છે, અથવા સમુદ્ર છંદ વડે રચના થઇ, માટે ગાથા છે, તે સામુદ્ર આ પ્રમાણે છે,
" अविद्धं च यलोके माथेति तत् पंडितैः प्रोक्तं