________________
પંદરમુ' શ્રી દાન નામનુ' અધ્યયન
[૩૭૧ -
કુચાગૈાથી જે ખીજા જીવે કર્મ રજ ભેગી કરે છે, તેવી કર્મ રજ ભેગી ન કરે, કારણ કે જેને પૂર્વની કરજ હાય તે નવી કર્મ રજ એકઠી કરે, પણ આ મહાવીરે તે। પૂર્વનાં કર્મ અટકાવી સાચા સચમમાં સંમુખ થઈને અને તે પ્રમાણે સદા દઢ રહીને આઠ પ્રકારનાં આવતાં કર્મને ત્યાગીને મોક્ષ અથવા નિર્મળ સંયમમાં સ`મુખ થયા છે, जं मयं सव्वसाहूणं
तं मयं सल्लगत्तणं
साहइत्ताण तं तिन्ना .. સેવા વગવિનુ તે રી
વળી, જે મત (સંચમ) સર્વે સાધુઓને ઇચ્છિત છે, તે આ સચમ કેવા જોઇએ તે કહે છે, શલ્ય-પાપનાં કવ્ય અથવા તેનાથી ખંધાતાં નવાં કર્મ તેને છેકે તે શલ્ય કર્ત્તન (પાપ કાપનારી કાતર) છે, તેવું. ઉત્તમ સચમ અનુષ્ઠાન મેળવીને ઉદ્યત વિહારી નવકલ્પી વિહાર કરનાાસચન આરાધીને ઘણા સાધુ સાધ્વી સંસાર કાંતારથી પાર ઉતરીને મેાક્ષમાં ગયા, ખીજા કેટલાક ફના પુરા ક્ષય ન થવાયી દેવા થયા તે સમ્યકત્વ પામેલા- સારૂં ચારિત્ર પાળેલા વૈમાનિક દેવપણું પામેલા છે, પામે છે, અને પામશે,