________________
^^^^
૩૭૦]
સૂયગડાગ સૂત્ર ભાગ ત્રીજે. पंडिए वीरियं लहूं
निग्घायाय पवत्तगं धुणे पुव्वकडं कम्म
ગર્વ વાવિ પ યુતિ રરા વળી તે પંડિત સાધુઓ સારા માઠાનો વિવેક જાણવાથી કર્મ દૂર કરવાની અથવા ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ મેળવીને કર્મ તેડવા પ્રયત્ન કરે, આ વિર્ય-શક્તિ કર્મને નાશ કરવા લેવાય તેજ પંડિતવીર્ય છે, આવું વીર્ય (શક્તિ) મેળવવું સેંકડે ભવમાં પણ દુર્લભ છે, કઈ વખત કર્મ વિવર મળે તે (પ્રભુ ઉપદેશ આપે છે કે પૂર્વ ભવમાં કરેલાં અશુભ કર્મોને તેડવા પ્રયાસ કરે, અને નવા કર્મ ન બાંધે (તે મોક્ષમાં જાય છે. ण कुव्वति महावीर
अणुपुव्वकडं रयं रयसा संमुहीभूता
વામે દેખ = માં પારણા વળી તે આઠે કર્મ નાશ કરવામાં બળવાન મહાવીર છે, તે અનુક્રમે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને