________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[ કરેલું
તેમ સારું અનુષ્ઠાન ઉલંઘે નહિ, અર્થાત્ ભણાવવાંના વખતે ભણવાનું તથા પડિલેહણ વિગેરે બીજી બધી ક્રિયા પિતપિતાના સમયે કરે, તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી સમ્યગ દષ્ટિમાન્ તે યથાવસ્થિત પદાર્થોને માનતે દેશના કે વ્યાખ્યાન કરતાં દષ્ટિ–સમ્યમ્ દર્શનને દૂષણ ન લગાડે, તેને ભાવાર્થ એ છે કે સાંભળનાર પુરૂષને પ્રથમ જાણુને તેવી રીતે કહેવું. પણ અપસિદ્ધાંત દેશના સિદ્ધાંત વિરૂદ્ધ) ને છોડી જેમ જેમ સાંભળનારનું સમ્યકત્વ સ્થિર થાય (ધર્મમાં શ્રદ્ધા વધે) તેવું કરે, પણ શંકા ઉખન્ન કરીને તેને પણ ન લગાડે, જે આવું સમજે તે સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર નામની સમાધિ અથવા સયકત્વ ચિત્ત વ્યવસ્થાન નામની સમાધિ જે જિનેશ્વરે કહેલ છે, તે કહેવા યોગ્ય છે, अलूसए णो पच्छन्नभासी
णो सुत्तमत्थं च करेंज्ज ताई सत्थारभत्ती अणुवीइ वायं
सुयं च सम्म पडिवाययंति ॥२६॥ સિદ્ધાંતના અર્થને ઉલટાવે નહિ, તેમ અપવાદ માર્ગનું વચન અપરિણત શિષ્યને ન કહે, પોતે સૂત્ર તથા અર્થને વિરૂદ્ધ રીતે ન બેલે કારણ કે પતે જીવમાત્રને રક્ષક છે,