Book Title: Sutrakritanga Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 369
________________ ૩૫૪ ] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. માત્રમાં પુરૂષને વશ કરે છે, તેથી બધા ભાવેા વડે સ્ત્રીએ પુરૂષને ખરેખરૂં અધન છે, स्त्रीणां कृते भ्रातृयुगस्य भेद: संबन्धिभेदे स्त्रिय एव मूलं अमाप्तकामा बहवो नरेंद्रा नारीभिरुत्सादितराजवंशाः ||२|| સ્રીઓને માટે બે સગાભાઈમાં લડાઇ થાય છે, તથા સગાંવહાલાંમાં ભેદ પડવાનું મૂલ કારણ પણ સ્ત્રીઓ છે, એજ સીએ માટે ઘણા રાજાએ લડાઇ કરીને રાજવશ નાશ કરીને ભાગ ભોગવ્યા વિના ખુરાહાલે મુઆ છે, આ પ્રમાણે તે સ્ત્રીઓનું સ્વરૂપ જાણીને તેના જય કરે છે, પણ તે સ્ત્રીઓથી જીતાતા નથી, એ નક્કી થયું, પ્ર–સ્રીઓના પ્રસ'ગના આશ્રવઢારવડે બીજા આશ્રયદ્વારા કેમ બતાવા છે ? પણ જીવ હિંસા વિગેરેના આશ્રયદ્વારાવડે કેમ તેવું કરતા નથી ? –કેટલાક મતમાં અંગના (સ્ત્રી)ના ભાગેને આશ્રવદ્વાર માનતા નથી, તે કહે છે કે न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला || માંસ ભક્ષણમાં દારૂ પીવામાં કે સ્ત્રી સ`ગમાં દોષ નથી. કારણ કે એ તા જીવાની અનાદિકાળની ટેવ છે, પણ જો તેની નિવૃત્તિ કરે તેા મહાફળ (લાભ)વાળી છે, આવાઓના મતનું ખંડન કરવા માટે સ્ત્રીનું આશ્રવદ્વાર લીધું છે, અથવા

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405