________________
૩પ૬
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
રૂ૫ છે, અને સંસાર ભ્રમણવીથી (શેરી)ઓ જેવી છે, અને સર્વ અવિનયની રાજધાનીઓ છે, સેંકડો પટથી ભરેલી છે, મહા મેહની શકિતઓ છે, એવું જાણુને તેને સંગ વછતા નથી, એવા પુરૂષો સામાન્ય પુરૂષથી અતીત (ઉંચી કેટીના) સાધુએ આદિ શરૂઆતમાંજ જેને મેક્ષ છે અને રાગદ્વેષાદિ બધાં જેડકાંથી દૂર છે, તે આદિમક્ષ કહેવાય છે, (હું નિશ્ચના અર્થમાં છે તેવા હોય તેજ આદિ મેક્ષ જાણવા, તેને સાર છે કે સર્વ અવિનયને યોગ્ય એવી સ્ત્રીઓને પ્રસંગ જેમણે છેડે છે, તેજ આદિ મોક્ષ છે, જે પ્રધાન મોક્ષ છે તેને માટે ઉદ્યમ કરનારા જાણવા, (અહીં આદિ શબ્દને અર્થ પ્રધાન છે) તે એકલે ઉદ્યમ કરનારા નથી, પણ તે પુરુષ સ્ત્રી પાશના બંધનથી મુકત થએલા અશેષ કર્મ બંધનથી પણ મુક્ત થવાવાળા અસંયમ જીવતને ઈચ્છતા નથી, (વ્રતભંગ કરતાં મરણ સારું ગણે છે) जीवितं पिटओ किच्चा अंतं पावंति कम्मुणं कम्मुणा संमुहीभूता जे मग्गमणुसासई।१०।
પાપ જીવિતને બાજુએ મુકી નિર્મળ સંયમ પાળીને કર્મોને અંત લાવે છે, અને ઉત્તમ સંયમનાં અનુષ્ઠાન વડે મિક્ષ માની સન્મુખ રહેલા કેવળ જ્ઞાન પામેલા તીર્થકર પિતે બીજા ને મેક્ષ માર્ગ જ્ઞાન દર્શન ચારિત્ર બતાવે છે. અને તે પ્રમાણે પોતે વર્તે છે,