________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન
T૩૬૩ મરણ પામતાં સુધી દુઃખ ભોગવે છે, એ જ પ્રમાણે સ્ત્રીના સંગની લાલચમાં ફસેલે ઘણું દુઃખ ભેગવે છે, આવું નવાર જેવું મૈથુન સમજીને તત્વ જાણનારા પ્રભુ તેમાં લેપાય નહિ,
પ્ર-કેવા થઈને?
ઉ–મૈથુનમાં પડવાથી શ્રોત સંસારમાં અવતરવું પડે, જુદી જુદી ઇન્દ્રિયેથી ભાગ લેતાં પ્રાણાતિપાત વિગેરે લાગે, તે શ્રોત છેદેલ હોવાથી છિન્ન શ્રોત છે, તથા અનાવિલ અકલુષ રાગદ્વેષ-મળથી રહિત વિષયપ્રવૃત્તિથી દૂર અનાકુળ છે, સ્વસ્થ ચિત્તવાળા છે, આમ અનાકુળ બનીને હમેશાં ઈન્દ્રિય તથા મનથી દાંત હોય છે, આવી રીતે નિર્મળ થએલ કર્મ વિવર (કર્મનાશ) જેવી ભાવ સંધિ જે અનીદશ અનુપમ છે તે પામ્યા છે, अणेलिसस्स खेयन्ने
- ण विरुज्झिज्ज केणइ मणसा वयसा चेव
कायसा चेव चक्खुमं ॥१३॥ અનુપમ સંયમ કે જિનેશ્વરને ધર્મ તેમાં જે ખેદજ્ઞ નિપુણ આવે અનુપમ અને નિપુણ સાધુ કેઈ સાથે વિરોધ ન કરે, સર્વ પ્રાણીઓમાં મૈત્રી ભાવના કરે, તે ત્રણે યોગથી