________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૫
---
છે, પણ ગણધરો તે શિષ્યોને કહે છે કે આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે તે પાછો મળવો મુશ્કેલ છે.
ટી. અ–ખધામનુ સંપૂર્ણ દુઃખને અંત કરી શકતા. નથી, કારણ કે તેવી સામગ્રી તેમને મળતી નથી, હવે કેટલાક વાદીઓનું આ કહેવું છે કે દેજ ઉત્તર ઉત્તર પ્રધાન સ્થાન મેળવતા સંપૂર્ણ કલેશને નાશ કરે છે, પણ તેવું જેને મતવાળા માનતા નથી, પણ જેમાં તે ગણધરે, ભગવંત વિગેરેના શિષ્યોને પ્રભુએ કહ્યું છે, તથા ગણધર વિગેરેએ (પરખદામાં) આવું કહેવું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર સિાથી મટે છે તેમાં યુગ અને સમિલ એટલે ધૂસરું સાબીલ બે જૂદી દિશામાં દેવ મુકે તે ભેગાં થતાં ઘણે કાળ લાગે તેમ આ જીવને મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે, પણ કદાચ કર્મ વિવર માર્ગ આપે તે મેક્ષ એગ્ય નરદેહ મળે છે, તેમાં પણ કેટલાક એ ધર્મકૃત્ય કર્યા વિના મુશ્કેલીએ મેળવેલું જેમ ચિતામણું રત્ન દુર્લભ થાય છે, તેમ મનુષ્ય જન્મ તેને પાછો મળ દુર્લભ છે કહ્યું છે કે , ननु पुनरिदमतिदुर्लभमगाघसंसारजलधिविभ्रष्टम् मानुष्यं खद्योतक-तडिल्लतो-विलसितप्रतिमम् ॥१॥
આ મનુષ્ય જન્મ જોગ ભોગવતાં કે આળસથી ગુમાવે તે ખરજુવાને પ્રકાશ કે વીજળીને પ્રકાશ જરાકમાં નાશ થાય તેમ તે જીવને મળેલું વ્યર્થ જાય છે, અને જેમ મહાકટે મેળવેલું ચિંતામણું રત્ન અગાધ સમુદ્રમાં પડેલું મળે નહિ,