________________
mmmmmm
૩૫ર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સાથે છે, અર્થાત્ તેને નવું કંઈ મેળવવાનું નથી, આ મતનું ખંડન કર્યું કારણ કે સંસારનું સ્વરૂપ જાણીને તેને અભાવ કરાય છે, પણ કેઈ અનાદિ (પ્રથમ)થી સિદ્ધ નથી, કારણ કે તે સિદ્ધ કરનારી યુકિતને અસંભવ છે, ण मिजई महावीरे
जस्स नत्थि पुरेकडं वाउव्व जालमच्चेति
- पिया लोगसि इथिओ ॥८॥ ઉપર બતાવ્યા પ્રમાણે તે મહાવીર સિદ્ધપણામાં નારક વિગેરે જાતિથી ન મપાય તેમ પાછાં પૂર્વ કર્મ ન હોવાથી જન્મ મરણ નથી, તથા તે દીક્ષા લીધા પછી મેક્ષમાં ન જાય ત્યાં સુધી સ્ત્રીમાં ન ફસાય, જેમ વાયરે અગ્નિ જવાળાને ઓળંગી જાય છે, તેમ લેકમાં પ્રિય સ્ત્રીઓ હોય છતાં તેમ ભાત નથી,
ટી. અ. કયા કારણથી જાતિ વિગેરેથી ઓળખાતે નથી? તે કહે છે, આ મહાવીર સંપૂર્ણ કર્મ ત્યાગ કરવાથી નારક વિગેરે જાતિથી અપાતું નથી, તેમ મરતે પણ નથી, અથવા તે સિદ્ધાત્મા જાતિ જરા મરણ રેગ કે શેક વડે સંસાર ચકવાલ (ભ્રમણ)માં પર્યટન કરી તે મત નથી, ફરી કેદમાં પુરાતો નથી,