________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન
[૩૫૧
થાય ? કારણ કે સંસારમાં જે કાર્ય થાય તે કર્મોને લીધે છે, તે મુકત આત્માને અશેષઢથી છૂટેલા તથા સ્વપરની કલ્પનાના પણ અભાવ છે તથા રાગદ્વેષ રહિતપણાથી સ્વદર્શનના અપમાનના આગ્રહ જેના ચિત્તમાં નથી, એવા ગુણાવાળા આડકના પ્રકારને જાણે છે, તથા તેનાં કારણેા તથા ફળને જાણે છે, તથા કર્મનું નમન-નિર્જરા તે પણુ અરાબર જાણે છે, અથવા કર્મ તથા તેનાં નામ પણ જાણે છે, આ નામ કહેવાથી તે કર્મના ભેદા પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) તથા કમ્ પ્રદેશાને જાણે છે, અથવા નામ શબ્દ સભાવનામાં લઈએ તે એમ સંભવ થાય કે આ ભગવાનના કર્મનું પિરજ્ઞાન જાણીને તથા કબંધ તથા તેના સવર તથા નિર્જરાના ઉષાયા સમજીને આ કર્મ વિદારવામાં મહાવીર એવું કહે છે કે જે કરવાથી સંસાર ઉત્તરમાં ક્રી જન્મે નહિ, અને જન્મના અભાવથી મરે નહિ, અથવા જાતિ વડે આ નારક છે, આ તિર્યંચાનિ છે, એવા ન મનાય, (શુદ્ધ આત્મા છે તેને નારક વિગેરે બીજો પર્યાય લાગુ ન પડે) આ સ`સાર ભ્રમણનાં કારણેાના અભાવને બતાવવાથી કેટલાક જૈનેતર કહે છે કે
ज्ञानमप्रतियं यस्य वैराग्यं च जगत्पतेः ऐश्वर्य चैव धर्मश्च सहसिद्धं चतुष्टयं ||१||
જે પરમેશ્વરનું જ્ઞાન અપ્રતિષ્ઠ (સ'પૃ`) છે, વૈરાગ્ય છે, એધ છે, તથા ધર્મ છે, આ ચારે તે જન્મે, ત્યારથી તેની