________________
,
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [૩૪૭ भूएहिं न विरुज्झेजा एसधम्मे वुसीमओ सिमंजगं परित्राय आस्सिं जीवितभावणा॥४॥
જી સાથે વિરોધ થાય માટે આ ન કરે, આ પૂર્વે બતાવેલ ધર્મ તીર્થકરે કહે છે, તે જિનેશ્વરે કહેલ ચરાચર જગતને સમજીને આ જીને દુઃખ ન થાય તેવી સંયમજીવિતની ભાવના ભાવજે, અર્થાત્ નિર્મળ ભાવનાથી નિર્મળ સંયમ પાળવે.
ભૂત સ્થાવર જંગમ છે. તેની સાથે વિરોધ ન કરે, અથૉત્ તે જીવને ઉપઘાતકારક આરંભને વિરેધનું કારણ છે, તે દૂરથી ત્યાગે, તે આ પૂર્વે કહેલ જીવોને અવિરોધી ધર્મ સ્વભાવ કે પુણ્ય નામનો યુગો આ તીર્થકરને અથવા સારા સંયમવાળાને બતાવ્યા છે તે સારા સંયમવાળો સાધુ કે તીર્થકર જગત્ ચરચર જીવ સમૂડ નામનું છે, તે કેવળજ્ઞાન વડે અથવા સર્વશે બતાવેલા આગમના પરિજ્ઞાન વડે સમજીને આ જગતમાં અથવા જિનેશ્વરના ધર્મમાં ૨૫ પ્રકારની અથવા બાર પ્રકારની ભાવના જે સંયમ પાળવામાં અભિમત ( લાભદાયી) છે તે જીવિતભાવના જીવને સમાધિ આપનારી સાચા સંયમની અંગ પણે હેવાથી મેક્ષ આપનારી છે, તેને હમેશાં ભાવવી, તેવી સારી ભાવના ભાવવાથી શું લાભ થાય, તે બતાવે છે,