________________
૩૪૮]
भावणा जोगसुडप्पा
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
जले णावा व आहिया
नावा व तीरसंपन्ना
सव्वदुक्खा तिउ ॥ ५ ॥
નિર્મળ ભાવનાએ ભાવવાથી શુદ્ધ થયેલા આત્મા છે જેના તે શુદ્ધ સાધુ જલમાં જેમ નાવ ન ડુબે તેમ તે સૉંસાર સાગરમાં ન ડુખે, પણ નાવ જેમ નાવિકથી કિનારે પહોંચે તેમ આ સાધુ કિનારે (મેાક્ષમાં) જઇને સર્વ દુ:ખાથી છુટે છે, (મેાક્ષ મેળવે છે,)
ભાવનાએ વડે ચેાગ–સારી રીતે એકાગ્રતા (ચિત્તની સ્થિરતા) વાળા ચાગ તેના વડે શુદ્ધ આત્મા છે જેના, તથા શરીરથી ભિન્ન જુદો આત્મા જેણે ભાવ્યા છે તે ભાવનાયાગ શુદ્ધાત્મા અને અને સ'સારના સ્વભાવ (મેહ) ને છેડેલા નાવની માફ્ક તે જેમ પાણી ઉપર નાવ રહે, તેમ આ સાધુ સંસાર સાગરમાં નાવની માફ્ક ડુબે નહિ, અર્થાત્ જેમ નાવ ન હુએ, તેમ પાતે પણ સંસારમાં ગૃદ્ધ ન થાય, વળી જેમ આ નિર્યામક (ખલાસી)થી ચલાવાતી અનુકૂલ વાથી ચેાગ્ય રીતે ચાલતી નાવ કિનારે પડેાંચે તેમ આ સાધુ રાગદ્વેષ વિગેરે બધાં જોડકાં દૂર કરી તીરે પહોંચે. અર્થાત્ આયત (નિર્મળ ) ચારિત્રવાળા જીવરૂપી વડ્ડાણુ સારા આગમરૂપ