________________
૩૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રાજ.
તપશ્ચર્યા જે જે સૂત્રને તપ શાસ્ત્રમાં કહેલ છે, તે કરે. તેથી ઉપધાનવાન છે, તથા શ્રત ચારિત્ર નામને ધર્મ છે તેને બરાબર જાણે, અને પ્રાપ્ત કરે, આજ્ઞાથી ગ્રાહ્ય અર્થ તે આજ્ઞાથી જ માન, અને હેતુથી મનાય તે હેતુથી માન, અથવા જૈન સિદ્ધાંતનું તત્વ જૈન સિદ્ધાંતમાંથી બતાવવું, પરને અર્થ પરમાંથી બતાવે, અથવા ઉત્સગ અપવાદના સિદ્ધાંતને અર્થ છે જેમાં રહ્યો હોય તે ત્યાં પ્રતિપાદન કરે, આવા ગુણવાળે સાધુ આય (માનવા ગ્ય) વાકયવાળો થાય છે, તથા કુશળ આગમ પ્રતિપાદનમાં તથા સારાં અનુષ્ઠાનમાં હોય, તે પ્રકટ વિચારીને કરનારે છે, પણ અવિચારથી ન કરે, આવા ગુણોવાળે સાધુ સર્વજ્ઞ પ્રભુએ કહેલા જ્ઞાનાદિક કે ભાવસમાધિને બેલવા યોગ્ય થાય છે, પણ તેવા ગુણ વિનાને બીજે બોલી ન શકે, આ પ્રમાણે સૂત્રાર્થ કહ્યો, ના પૂર્વ માફક કહેલા સમજવા, ચદમું અધ્યયન સમાપ્ત થયું.
આદાન નામનું પંદરમું અધ્યયન ચિદમું અધ્યયન કહીને હવે પંદરમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે કે ગયા અધ્યયનમાં બાહા અત્યંતર બંને પ્રકારને ગ્રંથ (પરિગ્રહ) છોડવાનું કહ્યું તે ગ્રંથ ત્યાગવાથી આયત ચારિત્રી સાધુ થાય છે, તેથી જે આ સાધુ તેવું આ સંપૂર્ણ આયત ચારિત્રપણું સ્વીકારે છે, તે